________________
श्रीसर्वज्ञाय नमः ।
धर्मबिंदुप्रकरणम् ।
પ્રથમઃ અધ્યાયઃ ।
प्रणम्य परमात्मानं समुद्धृत्य श्रुतार्णवात् । धर्मबिंदु प्रवक्ष्यामि तोयबिंदुमिवोदधेः ॥ १ ॥
शुद्धन्यायवशाय त्तीभूतसद्धत संपदे ।
पदे परे स्थितायास्तु श्रीजिनप्रभवे नमः ॥ १ ॥ जयंतु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमाश्वेव हतोपतापम् । चक्रे वृहद्वाङ्मयसिंधुपानप्रपन्नतुंगातिगभीररूपैः ॥ २ ॥ यन्नामानुस्मृतिमयमयं सज्जनचित्तचक्षुःक्षेपाद्दिव्यांजनमनुसरलब्धशुद्धावलोकः । મૂલાથે—શ્રી અદ્ભુત પરમાત્માને પ્રણામ કરી સમુદ્રમાંથી જલબિંદુની જેમ શાસ્ત્ર-સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી ધર્મના બિંદુ (લેશ) ઉદ્ધાર કરી આ ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથ કહીરા.
ટીકાથે—શુદ્ધ ન્યાયને અનુસરીને જેઓએ સટ્રૂપ જ્ઞાનાઢિ સંપત્તિને સ્વાધીન કરી છે અને જેએ પરમપદ–મેાક્ષપદમાં રહેલા છે એવા શ્રી જિનપ્રભુ—તીર્થંકર ભગવંતને નમસ્કાર હો. ૧
મહાન્ શાસ્ત્ર-સિદ્ઘાંતરૂપ સમુદ્રના જલનું પાન કરી પેાતાના સ્વરૂપને અતિ પુષ્ટ અને ગંભીર કરેલું છે એવા જે પ્રાચીન આચાર્યરૂપી મેધાએ આ જગને સત્વર તાપ રહિત કરેલું છે, તે આચાર્યરૂપ મેધ હમેશાં જયવંત
થાઓ. ૨
સજ્જન પુરૂષ, જેના નામનું મરણરૂપ દિવ્ય અંજન પેાતાના ચિત્તરૂપી ૧ અહીં ટીકાકારે જિનપ્રભ નામના પોતાના ગુરુનું નામ સૂચવી તેમને પણ અવાંતર નમસ્કાર સૂચવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org