SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीसर्वज्ञाय नमः । धर्मबिंदुप्रकरणम् । પ્રથમઃ અધ્યાયઃ । प्रणम्य परमात्मानं समुद्धृत्य श्रुतार्णवात् । धर्मबिंदु प्रवक्ष्यामि तोयबिंदुमिवोदधेः ॥ १ ॥ शुद्धन्यायवशाय त्तीभूतसद्धत संपदे । पदे परे स्थितायास्तु श्रीजिनप्रभवे नमः ॥ १ ॥ जयंतु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमाश्वेव हतोपतापम् । चक्रे वृहद्वाङ्मयसिंधुपानप्रपन्नतुंगातिगभीररूपैः ॥ २ ॥ यन्नामानुस्मृतिमयमयं सज्जनचित्तचक्षुःक्षेपाद्दिव्यांजनमनुसरलब्धशुद्धावलोकः । મૂલાથે—શ્રી અદ્ભુત પરમાત્માને પ્રણામ કરી સમુદ્રમાંથી જલબિંદુની જેમ શાસ્ત્ર-સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી ધર્મના બિંદુ (લેશ) ઉદ્ધાર કરી આ ધર્મબિંદુ પ્રકરણ નામના ગ્રંથ કહીરા. ટીકાથે—શુદ્ધ ન્યાયને અનુસરીને જેઓએ સટ્રૂપ જ્ઞાનાઢિ સંપત્તિને સ્વાધીન કરી છે અને જેએ પરમપદ–મેાક્ષપદમાં રહેલા છે એવા શ્રી જિનપ્રભુ—તીર્થંકર ભગવંતને નમસ્કાર હો. ૧ મહાન્ શાસ્ત્ર-સિદ્ઘાંતરૂપ સમુદ્રના જલનું પાન કરી પેાતાના સ્વરૂપને અતિ પુષ્ટ અને ગંભીર કરેલું છે એવા જે પ્રાચીન આચાર્યરૂપી મેધાએ આ જગને સત્વર તાપ રહિત કરેલું છે, તે આચાર્યરૂપ મેધ હમેશાં જયવંત થાઓ. ૨ સજ્જન પુરૂષ, જેના નામનું મરણરૂપ દિવ્ય અંજન પેાતાના ચિત્તરૂપી ૧ અહીં ટીકાકારે જિનપ્રભ નામના પોતાના ગુરુનું નામ સૂચવી તેમને પણ અવાંતર નમસ્કાર સૂચવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy