________________
सिंहगिरिसूरिशिष्याणां दृष्टान्तः। श्रुतैकादशाङ्गा अष्टवर्षप्रमाणा गुरुभिर्दीक्षिता गुरुभिः सार्धं विहरन्ति स्म, एकदा वज्रस्वामिनमुपाश्रये मुक्त्वा सर्वसाधवो गोचर्यां निर्गताः, पश्चात्स वज्रनामा मुनिः सर्वेषामुपधीन् प्रत्येकं पङक्तौ संस्थाप्य तेषु यतिस्थापनां कृत्वा, स्वयं च मध्ये स्थित्वा महता शब्देन तेषामाचाराङ्गादि पाठयति, एतदवसरे स्थण्डिलात्सूरयः समागताः, मुद्रितकपाटमुपाश्रयं दृष्ट्वा गुरुभिः प्रच्छन्नमवलोकितं, तदा वज्रमुनिः सर्वयतीनामुपधीनेकीकृत्य छात्रबुद्ध्या पाठयति । गुरुभिश्चिन्तितं यद्यहं सहसा द्वारमुद्घाटयिष्यामि तदायं शङ्कां प्राप्स्यति, इति ज्ञात्वा महता शब्देन ते वारत्रयं नषेधिकीशब्दमुच्चरन्ति स्म । ततो गुरूणामागमनं विज्ञाय लघुकलयोपधीन् पृथक् मुक्त्वा तेन कपाटमुद्घाटितम् । गुरुभिश्चिन्तितम्, इयदस्मिन् पुरुषरत्ने ज्ञानमस्ति, ततो मैतस्य ज्ञानमज्ञातं गच्छतु, एवं विचिन्त्य द्वितीयदिवसे स सिंहगिरिनामाचार्यः किमपि कार्यमुद्दिश्य द्वितीयग्रामे विहर्तुमुद्यतः, तदा साधुवर्गः कथयति स्म, स्वामिन् ! कोऽस्माकं वाचनां दास्यति ? गुरुभिरुक्तं - वज्रनामा लघुशिष्यः, तैरपि 'तहत्ति' इति कथितम्, न तु किमयं वाचनां दास्यतीति विप्रतिपन्नम् । गुरवोऽन्यस्मिन् ग्रामे गताः, शिष्यैरपि वज्रपार्वे सिद्धान्तवाचना गृहीता । सम्यगध्ययनं
અગ્યાર અંગી ભણી ગયા હતા. આઠ વર્ષના થયા એટલે ગુરુએ એમને દીક્ષા આપી. તેઓ ગુરુની સાથે વિચરતા હતા. એકવાર વજસ્વામીને ઉપાશ્રયમાં મૂકીને બધા સાધુઓ ગોચરી લેવા નીકળ્યા. પછી તે વજમુનિએ બધાની ઉપધિને પંક્તિમાં રાખી તેમાં સાધુઓની સ્થાપના કરી. પોતે વચ્ચે બેસીને મોટા અવાજે તેમને આચારાંગાદિ ભણાવવા લાગ્યા એ વખતે સ્પંડિલભૂમીએ ગયેલા આચાર્ય મહારાજ પાછા આવ્યા. ઉપાશ્રયના બારણા બંધ જોયા. એટલે છૂપી રીતે અંદર જોયું. ત્યારે વજમુનિ બધા સાધુઓની ઉપધિ ભેગી કરીને વિદ્યાર્થીની બુદ્ધિથી તેમને ભણાવતા હતા. ગુરુએ વિચાર્યું - ‘જો હું અચાનક બારણું ખોલીશ તો એને શંકા થશે.” એટલે જાણીને મોટા અવાજે ત્રણ વાર નિસહી બોલ્યા. તેથી વજમુનિએ જાણ્યું કે ગુરુ આવી ગયા છે. તેથી જલ્દી જલ્દી ઉપધિઓ જુદી જુદી મૂકીને તેમણે બારણું ખોલ્યું. ગુરુએ વિચાર્યું – “આ પુરુષરત્નમાં આટલું બધું જ્ઞાન છે. તેથી એવું ન બને કે કોઈને એના જ્ઞાનની ખબર ન પડે.' એમ વિચારી બીજા દિવસે તે આચાર્ય મહારાજ કંઈ કાર્ય માટે બીજે ગામ જવા તૈયાર થયા. ત્યારે સાધુઓ
डेवा साया - 'गुरुहे ! अभने वायन। । आपशे ?' गुरु पोल्या - '4%भुनि.' તેઓએ પણ ‘તહત્તિ કહ્યું. “એ શું વાચના આપશે ?' એમ અસ્વીકાર ન કર્યો. ગુરુ બીજે ગામ ગયા. શિષ્યોએ પણ વજમુનિ પાસે સિદ્ધાન્તની વાચના લીધી. સારી રીતે