Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 435
________________ रोहगुप्तज्ञातम् । शुभाशुभादिराशिद्वयवत्' इत्यादि । ततो रोहगुप्तेन तद्बुद्धिपरिभवनार्थं स्वसम्मतोऽप्ययं पक्षो निराकृतः ।.....जीवा अजीवा नोजीवाश्चेति राशित्रयदर्शनात् ।....पोट्टशालपरिव्राजकं जित्वा गुरुचरणमूलमागत्य रोहगुप्तोऽपरनाम्ना तु षडुलूको भणति ..... एवं रोहगुप्तेनाभिहिते गुरुर्भ सुष्ठु कृतं त्वया यदसौ जितः किन्तु तत्रोत्तिष्ठता त्वया किमेतद् नाभिहितम् ? किम् ? इत्याह- तृतीयो नोजीवराशिरित्ययं 'णे' त्ति नोऽस्माकमसिद्धान्तः, जीवाजीवलक्षणराशिद्वयस्यैवाऽस्मत्सिद्धान्तेऽभिहितत्वादिति । तस्मादेवं गतेऽप्येतावत्यपि गत इत्यर्थः, तत्र परिषन्मध्ये गत्वा भणप्रतिपादय ‘नायं णे त्ति' नोऽस्माकं नायं सिद्धान्तः, किन्तु स परिव्राजकस्तद्बुद्धि परिभूय तिरस्कृत्य शमित उपशमं नीतो दर्पं त्याजित इत्यर्थः । एवं बहुशो ऽनेकधा गुरुणा भण्यमानः स रोहगुप्तः प्रतिभणति प्रत्युत्तरयति - आचार्य ! किमयमपसिद्धान्तः ? यदि हि नोजीवलक्षणतृतीयराश्यभ्युपगमे कोऽपि दोषः स्यात् तदा स्यादयमपसिद्धान्तः, न चैतदस्ति । कुत: ? इत्याह- यदि नाम गृहकोकिलापुच्छादिजीवदेशो नोजीवो भवेत् - नोजीवत्वेनाभ्युपगम्येत, तर्हि को दोषः स्यात् ? न कमपि दोषमत्र पश्याम इत्यर्थः । ततः किमित्यपसिद्धान्तत्वे दोषपरिहारार्थं पुनर्मां तत्र प्रेषयसि ?... श्रीगुप्ताचार्येण षडुलूको रोहगुप्तः पूर्वं षड्मासान् विकृष्यातिवाह्य वादे जितो निगृहीतः ....स रोहगुप्तो गुरुणा वादे पराजितः सन् नरपतिना निर्विषयः समाज्ञातः, पटहकेन च वाद्यमानेन घोषापितं समस्तनगरे 'जयति जिनः श्रीमान् ३८१ અશુભ એ બે રાશિની જેમ વગેરે.' પછી રોહગુપ્તે તેને હરાવવા માટે પોતાને માન્ય એવા પણ આ પક્ષનું નિરાકરણ કર્યું. તેણે જીવ, અજીવ, નોજીવ એમ ત્રણ રાશિ દેખાડી. રોહગુપ્તનું બીજું નામ ષડુલૂક હતું. પરિવ્રાજકને જીતી ગુરુ પાસે આવી તે जोल्यो, એમ તેણે કહ્યું એટલે ગુરુ બોલ્યા, ‘તેં એ પરિવ્રાજકને જીત્યો તે સારું કર્યું. પણ ત્યાં ઊભા થતા તું કેમ ન બોલ્યો ?' ‘શું ?' અમારા સિદ્ધાન્તમાં જીવ અને અજીવ એ બે જ રાશિ કહી હોવાથી ત્રણ રાશિ એ અમારો સિદ્ધાન્ત નથી. હજી રાજસભામાં જઈને કહે કે, ‘પરિવ્રાજકને હરાવવા મેં એમ કહેલું. એ અમારો સિદ્ધાંત નથી.” આમ ગુરુએ ઘણું કહ્યું ત્યારે રોહગુપ્ત બોલ્યો, ‘સૂરિજી ! આ શી રીતે અપસિદ્ધાંત કહેવાય ? જો નોજીવરૂપી ત્રીજી રાશિ માનવામાં કોઈ દોષ આવતો હોય તો એ અપસિદ્ધાંત કહેવાય. અમને તો એમાં કોઈ દોષ નથી દેખાતો. ગરોળીના પૂછડીના દેશને નોજીવ તરીકે માનીએ તો શું વાંધો ? તો પછી શા માટે મને ત્યાં માફી આપવા

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443