Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 433
________________ रोहगुप्तज्ञातम्। ३७९ गुरुणा रोहगुप्तः कथितः – “त्वत्स्थापितत्रिराशिभिर्यद्यपि वादे तव विजयो जातस्तथापि त्रिराशिमतं मिथ्या, यतो जगति जीवाजीवरूपे द्वे एव राशी स्तः । ततस्त्वया राजसभायां गत्वा मिथ्यादुष्कृतं दातव्यम् ।' रोहगुप्तेन चिन्तितम् - 'यदि राजसभायां गत्वाऽहं क्षमां याचिष्ये तर्हि मम यशो मलिनं भविष्यति । अतो गुर्वाज्ञाऽनुचिता । न मया तत्पालनं कर्त्तव्यम् ।' एवं विमृश्य तेन गुरुणा सार्धं वादः कृतः । गुरुणा स जितः । ततो गुरोः पृथग्भूत्वा स त्रैराशिकमतं स्थापितवान् । इत्थं रोहगुप्तेन गुर्वाज्ञाऽनुचिता मता । ततस्तस्य महानर्थोऽभवत् । इदं सङ्क्षेपेणोक्तम् । रोहगुप्तस्य विस्तृतो वृत्तान्तो जिनभद्रगणिक्षमाश्रमणविरचितविशेषावश्यकभाष्यस्य मलधारिश्रीहेमचन्द्रसूरीश्वरनिर्मितटीकायां द्विपञ्चाशदधिकचतुर्विंशतिशततमवृत्तविवरणे इत्थं दर्शित:-'अन्तरञ्जिका नाम नगरी । तस्याश्च बहिर्भूतगृहं नाम चैत्यम् । तत्र च श्रीगुप्तनामाचार्यः स्थितः । तस्यां च नगर्यां बलश्री म राजा । श्रीगुप्ताचार्याणां च रोहगुप्तो नाम शिष्योऽन्यत्र ग्रामे स्थित आसीत् । अतोऽसौ गुरुवन्दनार्थमन्तरञ्जिकायामागतः । तत्र चैकः परिव्राजको लोहपट्टकेनोदरं बद्ध्वा जम्बूवृक्षशाखया च हस्ते गृहीतया नगर्यां भ्राम्यति । 'किमेतत् ?' इति च लोकेन पृष्टो वदति - 'मदीयोदरमतीव ज्ञानेन पूरितत्वात् ગુરુએ રોહગુપ્તને કહ્યું – “તે સ્થાપેલી ત્રણ રાશિથી જો કે બાદમાં તારો વિજય થયો છતાં પણ ત્રણ રાશિનો મત ખોટો છે, કેમકે જગતમાં જીવ-અજીવ રૂપ બે જ રાશિ छ. माटे तारे २४समामा ४४ने, 'भिजामि हुॐ3' साप. रोडगुप्त वियाh, 'd રાજસભામાં જઈને હું માફી માંગીશ તો મારો યશ મલિન થશે. માટે ગુરુની આજ્ઞા બરાબર નથી. મારે તેનું પાલન ન કરવું.” આમ વિચારી તેણે ગુરુ સાથે વાદ કર્યો. ગુરુએ તેને જીતી લીધો. પછી ગુરુથી જુદા થઈને તેણે સૈરાશિકમતની સ્થાપના કરી. આમ રોહગુએ ગુરુની આજ્ઞા અનુચિત માની. તેથી તેને ઘણું નુકસાન થયું. આ સંક્ષેપથી કહ્યું. રોહગુપ્તનો વિસ્તૃત વૃત્તાંત વિશેષાવશ્યકની ટીકામાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ૨૪પરમી ગાથાના વિવરણમાં આ રીતે બતાવ્યો છે- “અંતરંજિકા નામે નગરી હતી. તેની બહાર ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત-આચાર્ય રહ્યા હતા. તે નગરીમાં બલશ્રી રાજા હતો. શ્રીરામ આચાર્યનો રોહગુપ્ત નામનો શિષ્ય બીજા ગામમાં રહ્યો હતો. તે ગુરુને વંદન કરવા અંતરંજિકામાં આવ્યો. ત્યાં એક પરિવ્રાજક લોઢાના પાટાથી પેટ બાંધીને જાંબૂના વૃક્ષની ડાળી હાથમાં લઈને નગરીમાં ભમે છે. “આ શું ?' એમ લોકોએ પૂછ્યું એટલે તેણે કહ્યું – “મારું પેટ જ્ઞાનથી ખૂબ ભરેલું છે. તેથી ફૂટી જાય છે. માટે

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443