________________
ग्रन्थकर्त्ताऽनेकगुणगणनिधिः ।
एवमस्मिन्श्लोके श्रीरत्नसिंहसूरिणा स्वगुरोर्वर्णवादः कृतः । गुरुवर्णवादः सुशिष्य - लक्षणम्, स तद्धृदयवर्त्तिगुरुबहुमानप्राचुर्यं ज्ञापयति ।
एवमस्मिन्श्लोके ग्रन्थकृता स्वगुरुमाहात्म्यख्यापनपूर्वकं स्वनाम निदर्शितम् । इदमपि महापुरुषलक्षणं यत्ते सर्वकार्येषु गुरुमग्रे कुर्वन्ति । एतेन तद्धृदयस्थकृतज्ञताऽपि व्यज्यते ।
एवमस्य ग्रन्थस्य रचयिता न कोऽपि सामान्यसाधुः परन्त्वनेकगुणगणनिधिः । अ कुलकस्य प्रत्येकशब्देन तद्धृदयसागरवर्त्तमानगुणरत्नानि व्यज्यन्ते । इदं कुलकं तु तद्गुणरत्नानामेकं किरणः । तथापि तदस्मद्धृदयवर्तमानगुर्वनादराऽन्धकारं नाशयितुमलम् ।
३८६
ग्रन्थकृतेदं कुलकमस्मद्धृदये गुरुबहुमानस्य वृद्धिकरणार्थं रचितम् । अस्माभिरेतत्कुलकोक्तोपदेशानुसारेण स्वजीवनं निर्मातव्यम् तर्ह्येव ग्रन्थकारस्य प्रयत्नः सफलो भविष्यति
ારા
एवमियं हेमचन्द्र या वृत्तिः समाप्तिमगात् । अत्र वृत्तौ मया न किमप्यधिकमुक्तम्, केवलं ग्रन्थकारशब्दभावार्थ एव विस्तारितः । इदं विवेचनं न मया स्वपाण्डित्यप्रदर्शनार्थं
આમ આ શ્લોકમાં શ્રીરત્નસિંહસૂરિજીએ પોતાના ગુરુના ગુણાનુવાદ કર્યા. ગુરુના ગુણાનુવાદ કરવા એ સુશિષ્યનું લક્ષણ છે. તે તેના હૃદયમાં રહેલ ગુરુબહુમાનની પ્રચુરતાને જણાવે છે.
આમ આ શ્લોકમાં ગ્રંથકારે પોતાના ગુરુનો મહિમા બતાવવાપૂર્વક પોતાનું નામ જણાવ્યું. આ પણ મહાપુરુષોનું લક્ષણ છે કે તેઓ પોતાના કાર્યમાં ગુરુને આગળ કરે છે. આનાથી તેમના હૃદયમાં રહેલી કૃતજ્ઞતા પણ પ્રગટ થાય છે.
આમ આ ગ્રંથના રચયિતા કોઈ સામાન્ય સાધુ નથી પણ અનેક ગુણોના ભંડાર છે. આ કુલકના પ્રત્યેક શબ્દથી તેમના હૃદયરૂપી સમુદ્રમાં રહેલા ગુણોરૂપી રત્નો જણાય છે. આ કુલક તો તેમના ગુણરત્નનું એક કિરણ છે. છતાં તે આપણા હૃદયમાં રહેલા ગુરુ પ્રત્યેના અનાદરરૂપી અંધકારનો નાશ કરવા સમર્થ છે.
ગ્રંથકારે આ કુલક આપણા હૃદયમાં રહેલા ગુરુબહુમાનની વૃદ્ધિ કરવા માટે રચ્યું છે. આપણે આ કુલકમાં કહેલા ઉપદેશ અનુસારે આપણું જીવન બનાવવું. તો જ ગ્રંથકારનો પ્રયત્ન સફળ થશે. (૩૪)
આમ આ હેમચન્દ્રીયા વૃત્તિ પૂર્ણ થઈ. આ વૃત્તિમાં મેં કંઈ પણ વધુ કહ્યું નથી, માત્ર ગ્રંથકારના શબ્દોના ભાવાર્થનો વિસ્તાર કર્યો છે. આ વિવેચન મેં મારી પંડિતાઈ