Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 441
________________ वृत्तिकर्तुः हृदयभावाः । ३८७ रचितम् । यतोऽहमल्पज्ञः । पाण्डित्यं तु पण्डित एव अस्ति । मया स्वहृदये गुरुबहुमानप्रकटनवर्धनार्थमेवेदं रचितम् । अत्रोक्ता भावा मया शास्त्रानुसारिण्या मत्या विचिन्त्यैव निबद्धाः । तथाप्यहं छद्मस्थोऽस्मि । ततोऽत्र मम या काचिदपि स्खलना जाता तत्कृतेऽहं क्षमा याचे विदूषश्च तत्शोधनार्थं प्रार्थये । ___ सवृत्तिकमेनं ग्रन्थं पठित्वा सर्वे स्वहृदये गुरुबहुमानं प्रादुर्भाव्य वर्धित्वा च शीघ्रं भवजम्बालात्स्वात्मानं मोचयित्वा मुक्तिं प्रयान्त्वित्यभिलषामि । एतद्विवरणरचनजातपुण्येन मम हृदयेऽपि गुरुबहुमानो वर्धमानः स्यादिति परमात्मानं विज्ञपयामि । शुभं भवतु सर्वजगतः । બતાવવા નથી રચ્યું, કેમકે હું અલ્પબુદ્ધિવાળો છું, પંડિતાઈ તો પંડિતમાં જ હોય છે. મેં મારા હૃદયમાં ગુરુબહુમાનને પ્રગટાવવા અને તેને વધારવા માટે જ આ વિવરણ કર્યું છે. અહીં કહેલા ભાવો મેં શાસ્ત્રાનુસારી બુદ્ધિથી વિચારીને જ કહ્યા છે. છતાં પણ હું છબસ્થ છું તેથી મારી જે કોઈ પણ ભૂલ થઈ હોય તેની માટે હું માફી માંગુ છું અને વિદ્વાનોને તેની શુદ્ધિ કરવા પ્રાર્થના કરું છું. વૃત્તિ સહિત આ ગ્રંથ ભણીને બધા પોતાના હૃદયમાં ગુરુબહુમાનને પ્રગટાવે, તેને વધારે અને જલ્દીથી સંસારના કાદવમાંથી પોતાના આત્માને છોડાવી મોક્ષે જાય એમ ઇચ્છું છું. આ વૃત્તિ રચવાથી થયેલા પુણ્યથી મારા હૃદયમાં પણ ગુરુબહુમાન વધે એવી પરમાત્માને વિનંતી કરું છું. સર્વ જગતનું કલ્યાણ થાવ.

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443