Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 436
________________ ३८२ द्विर्बद्धं सुबद्धं भवति । वर्धमानः' इति । रोहगुप्तस्य च वादे निर्जितस्यापि प्रत्यनीकतोद्वेजितेन गुरुणा खेलमल्लकः शिरसि स्फोटितः । ततो भस्मखरण्टितवपुषा तेनाऽभिनिवेशात् स्वमतिकल्पितान् द्रव्यादिपदार्थानाश्रित्य वैशेषिकमतं प्रणीतम् । तच्चान्यैस्तच्छिष्यादिभिरियन्तं कालं यावत् ख्यातिमानीतमिति ।' ननु पूर्वं चतुर्दशश्लोके उक्तं यद्युक्तायुक्तगुरुवचनेन कल्याणमेव भवति । अस्मिस्त्रयस्त्रिंशत्तमश्लोकेऽप्ययमेव भावः प्रकटितः । ततः पुनरुक्तिदोषो भवति ? इति चेत्, न, तत्र गुरुवचनस्य कल्याणरूपत्वं प्रदर्शितम्, अत्र तु गुर्वाज्ञायाः कल्याणरूपत्वं प्रदर्शितमिति स्पष्टं भेदः । सर्वा आज्ञा वचनरूपैव भवति. वचनं त आज्ञारूपं स्यान्न वा । ततः पूर्वं सामान्येनोक्त्वा विशेषेण कथनायाऽयं श्लोक उपन्यस्तः । ततो नास्त्यत्र पुनरुक्तिदोषः । यद्वा पूर्वमुक्ते सत्यपि गुर्वाज्ञापालनस्य माहात्म्यं प्रदर्शनार्थं पुनरप्यत्रोक्तम् । 'द्विर्बद्धं सुबद्धं भवति' इति न्यायाद्द्विः कथितं शिष्यहृदये सुष्ठ प्रतिष्ठितं भवति । ततः सर्वं समीचीनम्, न च कोऽपि दोषः ॥३३।। अवतरणिका - एवं गुर्वाज्ञायां युक्तायुक्तविचारं निषिध्याऽधुना चरमश्लोके ग्रन्थकारः स्वगुरुनामप्रकटनपूर्वं स्वनाम प्रकटयति - भोसो छो?'.....सूरि मे ६ महिना वाह रीने रोडगुतने ता. दीपो. २००२ तेने દેશનિકાલ કર્યો. ગુરુએ રાખનો પ્યાલો તેની માથે ઉંધો વાળ્યો. તેથી ગુસ્સે થઈ તેણે વૈશેષિક મત સ્થાપ્યો. અનેક શિષ્યોએ આટલો સમય તેને પ્રસિદ્ધ કર્યો.” પ્રશ્ન - પૂર્વે ૧૪મા શ્લોકમાં કહ્યું કે યોગ્ય કે અયોગ્ય ગુરુવચનથી કલ્યાણ જ થાય છે. આ ૩૩ માં શ્લોકમાં પણ એ જ વાત જણાવી છે. તેથી આ પુનરુક્તિ દોષ આવ્યો. જવાબ – ના, ત્યાં ગુરુવચનને કલ્યાણરૂપ કહ્યું, અહીં તો ગુર્વાજ્ઞાને કલ્યાણરૂપ કહી છે, એટલે સ્પષ્ટ ભેદ છે જ. બધી આજ્ઞા વચનરૂપ જ હોય છે. વચન તો આજ્ઞારૂપ હોય કે ન હોય. તેથી પહેલા સામાન્યથી કહી વિશેષથી કહેવા માટે આ શ્લોક મૂક્યો. માટે અહીં પુનરુક્તિ દોષ નથી. અથવા પહેલા કહેવા છતાં પણ ગુર્વાજ્ઞાપાલનનું માહાભ્ય બતાવવા ફરી અહીં કહ્યું. ‘બે વાર બંધાય તે બરાબર બંધાય’ એ ન્યાયથી બે વાર કહેવાયેલું શિષ્યના હૃદયમાં સારી રીતે પ્રતિષ્ઠિત થાય છે. તેથી બધું બરાબર છે. ओ होष नथ.. (33) અવતરણિકા - આમ ગુર્વાજ્ઞામાં યોગ્ય-અયોગ્યના વિચારનો નિષેધ કરીને હવે છેલ્લા શ્લોકમાં ગ્રન્થકાર પોતાના ગુરુનું નામ પ્રગટ કરવાપૂર્વક પોતાનું નામ પ્રગટ કરે છે.

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443