Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 434
________________ ३८० रोहगुप्तज्ञातम्। स्फुटतीति लोहपट्टेन बद्धम्, 'जम्बूद्वीपमध्ये च मम प्रतिवादी नास्ति' इत्यस्यार्थस्य सूचनार्थं जम्बूवृक्षशाखा हस्ते गृहीता । ततस्तेन परिव्राजकेन सर्वस्यामपि नगाँ 'शून्याः सर्वेऽपि परप्रवादाः, नास्ति कश्चिद् मम प्रतिवादी' इत्युद्घोषणापूर्वकः पटहको दापितः । लोहपट्टबद्धपोट्ट-जम्बूवृक्षशाखायोगाच्च तस्य लोके 'पोट्टशाल' इति नाम जातम् । ततस्तत्पटहको नगरी प्रविशता रोहगुप्तेन दृष्टः, उद्घोषणा च श्रुता । ततो 'अहं तेन सार्धं वादं दास्यामि' इत्यभिधाय गुरूनपृष्ट्वाऽपि निषिद्धस्तेनासौ पटहकः । गुरुसमीपं चागत्यालोचयता कथितोऽयं व्यतिकरस्तेषाम् । आचार्यैः प्रोक्तम् न युक्तं त्वयाऽनुष्ठितम्, स हि परिव्राजको वादे निर्जितोऽपि विद्यास्वतिकुशलत्वात् ताभिरुपतिष्ठति, तस्य चैताः सप्त विद्या बाढं स्फुरन्ति ॥२४५२॥....ततः सूरिभिः प्रोक्तम् - 'यद्येवम्, तर्हि पठितसिद्धा एवैताः सप्त तत्प्रतिपक्षविद्या ग्रहाण' ॥२४५३॥....ततश्च गतो राजसभां रोहगुप्तः । प्रोक्तं च तत्र तेन - 'किमेष द्रमकः परिव्राजको जानाति ? करोत्वयमेव यदृक्षया पूर्वपक्षम्, येनाहं निराकरोमि ।' ततः परिव्राजकेन चिन्तितम् - 'निपुणाः खल्वमी भवन्ति, तदमीषामेव सम्मतं पक्षं परिगृह्णामि, येन निराकर्तुं न शक्नोति । विचिन्त्य चेदमभ्यधायि - ‘इह जीवाश्चाजीवाश्चेति द्वावेव राशी, तथैवोपलभ्यमानत्वात्, લોઢાના પાટાથી બાંધ્યું છે. જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી એ વાત સૂચવવા જંબૂવૃક્ષની ડાળી હાથમાં રાખી છે. પછી તે પરિવ્રાજકે નગરમાં ઘોષણાપૂર્વક પડહ વગડાવ્યો - ‘પરપ્રવાદો બધાય શૂન્ય છે, મારો કોઈ પ્રતિવાદી નથી.’ લોકોમાં તેનું ‘પોર્ટુશાલ' એવું નામ પ્રસિદ્ધ થયું. નગરમાં પેસતા રોહગુણે પડહ સાંભળ્યો. “હું તેની સાથે વાદ કરીશ” એમ કહી ગુરુને પૂછ્યા વિના તેણે પડહ અટકાવ્યો. ગુરુ પાસે આવીને આલોચના કરતી વખતે તેમને આ વાત કહી. આચાર્ય કહ્યું – “તેં બરાબર ન કર્યું, તે પરિવ્રાજક વાદમાં જીતાવા છતાં વિદ્યાઓનો પ્રયોગ કરે છે. તેની પાસે આ સાત विधामो छ..... ॥ सात विद्याभो....५छी रोडगुन २४सभामा यो. त्य तो કહ્યું, “આ ભિખારી પરિવ્રાજક શું જાણે ? પોતાની ઇચ્છાથી તે પૂર્વપક્ષ કરે જેથી હું તેનું નિરાકરણ કરું.” પછી પરિવ્રાજકે વિચાર્યું, ‘આ સાધુઓ હોંશિયાર હોય છે. તેથી એમને માન્ય એવો પક્ષ લઉં. જેથી નિરાકરણ ન કરી શકે.” એમ વિચારી તે બોલ્યો, અહીં જીવ અને અજીવ એમ બે જ રાશિ છે, કેમકે તે જ રીતે જણાય છે. શુભ અને

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443