________________
२३०
षोडशं वृत्तम् । कथितमित्यालोच्य पुनश्चारित्रग्रहणेन स सद्गतिं गतः, अतो गुर्वाज्ञापुरस्सरमाचरणं प्रधानमित्युपदेशः ॥६१॥'
मार्जारी भाजनस्थं क्षीरं पश्यति, पार्श्वस्थं लकुटहस्तं नरं न पश्यति । ततः क्षीरपानाय धावति । क्षीरं तु तया नैव प्राप्यते, प्रत्युत लकुटप्रहार एव प्राप्यते । एवं गुरुमनोविराधकशिष्यः पूर्वोक्ता ऋद्धीः पश्यति, तत्पश्चाद्भाव्यैहिकपारत्रिकापायानि न पश्यति । ततस्तत्प्राप्त्यर्थं यतते। ऋद्धयस्तु तेन नैव प्राप्यते, प्रत्युताऽपायान्येव स प्राप्नोति ।। ___अयमत्र सारः - गुरुमनो विराध्य प्राप्यमाणा ऋद्धयः किम्पाकफलसदृश्यो भवन्ति, अतो गुरुमनोविराधनं सर्वथा त्याज्यम् ॥१५॥ ___ अवतरणिका - एवं गुरुमनोविराधनेन प्राप्यमाणर्झनामापातमधुरत्वं परिणामविरसत्वं प्रतिपाद्याऽधुना शिष्येण गुरुं पृष्ट्वैव सर्वं कार्यं कर्त्तव्यमिति प्रतिपादयति - मूलम् - कंडुयणनिट्ठीवणउसास-पामोक्खमइलहुयकज्जं ।
बहुवेलाए पुच्छिय, अन्नं पुच्छेज्ज पत्तेयं ॥१६॥ छाया - कण्डूयननिष्ठीवनउच्छास-प्रमुखमतिलघुककार्यम् ।
बहुवेलया पृष्ट्वा , अन्यत् पृच्छेत् प्रत्येकम् ॥१६॥ दण्डान्वयः - बहुवेलाए कंडुयणनिट्ठीवणउसासपामोक्खमइलहुयकज्जं पुच्छिय अन्नं હતું.’ આમ આલોચના કરી ફરી ચારિત્ર લીધું. તે સદ્ગતિમાં ગયા. માટે ગુર્વાજ્ઞાપૂર્વકનું આચરણ પ્રધાન છે એવો ઉપદેશ છે.”
બીલાડી ભાજનમાં રહેલ દૂધને જુવે છે, બાજુમાં લાકડી લઈને ઉભેલા માણસને નથી જોતી. તેથી દૂધ પીવા દોડે છે. દૂધ તો તેને નથી જ મળતું, ઉર્દુ લાકડીનો માર પડે છે. એમ ગુરુના મનની વિરાધના કરનાર શિષ્ય પૂર્વે કહેલી ઋદ્ધિઓ જુવે છે, તેની પાછળ થનારા આભવ-પરભવના અપાયો નથી જોતો. માટે તે ઋદ્ધિઓ પામવા યત્ન કરે છે. ઋદ્ધિઓ તો તેને નથી મળતી, ઉર્દુ તેને નુકસાન જ થાય છે.
અહીં સાર આવો છે - ગુરુના મનની વિરાધના કરીને મળતી ઋદ્ધિઓ કિંપાક ફળ જેવી છે. માટે ગુરુના મનની વિરાધના સર્વથા ત્યજવી. (૧૫)
અવતરણિકા - આમ “ગુરુના મનની વિરાધનાથી મળતી ઋદ્ધિઓ દેખાવમાં મધુર અને પરિણામે વિરસ હોય છે એમ બતાવી હવે ‘શિષ્ય ગુરુને પૂછીને જ બધું કાર્ય કરવું જોઈએ” એ બતાવે છે.
શબ્દાર્થ – બહુવેલના આદેશથી ખંજવાળવું, થુકવું, શ્વાસ લેવો વગેરે નાના કાર્યો