Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 381
________________ वक्रजडसाधूनां ऋजुप्राज्ञसाधूनां च ज्ञाते । ३२७ ते ऋजुजडाः । ___ तथा वक्रजडाः - शठत्वमुग्धत्वधर्मद्वययुक्ताः, केचिच्चरमतीर्थकरसाधवः, तेऽप्येवमेव नटदृष्टान्तेनावगन्तव्याः । नवरं ते तथैव गुरुभिर्निवारिताः पुनरन्यदा नटीनिरीक्षणं कृत्वा चिरादागताः पृष्टाश्च वक्रजडत्वादुदरबाधाद्यसदुत्तराणि वितेरुः । निर्बन्धेन च गुरुभिः पृष्टा अस्माभिर्नटी निरीक्षितेत्युक्तवन्तः । सुतरामुपालब्धाश्च सन्तो जडत्वात्कथितवन्तो - यथा नट एव न दृष्टव्य इत्यस्माभिरधिगतमासीदिति । तथा आर्जवयुक्ताः प्रज्ञावन्तश्च ऋजुप्राज्ञा मध्यमद्वाविंशतिजिनसाधवो महाविदेहव्रतिनश्च, तेऽपि तथैव नटोदाहरणादेव प्रतिपत्तव्याः, ते हि किल तथैव नटनिरीक्षणं प्रति प्रतिषिद्धाः प्राज्ञत्वात्स्वयं विमृश्य रागादिहेतुतया नटीनिरीक्षणमपि परिहृतवन्तः । ततश्च मध्यमजिनसाधव ऋजुत्वेन यथोपदिष्टानुपालनात् प्राज्ञत्वेनोपदेशमात्रादप्यशेषहेयार्थायूहनेन तत्परिहारसमर्थत्वाच्च सुखप्रतिबोध्याः ।' ___ तृतीयभङ्गवर्तिशिष्याणां स्वरूपमनेनोदाहरणेन ज्ञायते । कोऽपि नरो देवालयं गतः । तत्र लिखितमभवद्-उपानहौ परिधाय देवलाये न प्रवेष्टव्यम् । ततः स उपानहावुत्तार्य हस्ते गृहीत्वा सोपानपङ्क्तिमारोहत्, देवदर्शनं कृत्वोपानही परिधायाऽवातरत् । तमवतरन्तं दृष्ट्वा નિષેધ આવી જ જાય એમ તેઓ સમજી ન શક્યા તેથી તે ઋજુજડ. તથા વકજડ એટલે કપટવાળા અને બુદ્ધિ વિનાના. કેટલાક છેલ્લા તીર્થકરના સાધુઓ જેવા, તે પણ આ જ રીતે નન્ટના દૃષ્ટાંતથી જાણવા. તેમને તે જ રીતે ગુરુએ અટકાવ્યા. ફરી બીજીવાર નટીને જોઈ મોડા આવ્યા એટલે ગુરુએ પૂછ્યું. વક્રજડ હોવાથી પેટ દુઃખતું હતું વગેરે ખોટા જવાબ આપ્યા. આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે સાચું કહ્યું. ખૂબ ઠપકો આપ્યો. એટલે જડ હોવાથી બોલ્યા - ‘નટને જ નહીં જોવો’ એમ અમે સમજયા. તથા ઋજુપ્રાજ્ઞ એટલે સરળતાવાળા અને બુદ્ધિવાળા. બાવીશ ભગવાનના સાધુઓ અને મહાવિદેહના સાધુઓની જેમ. તેમને પણ તે જ રીતે નટના દૃષ્ટાંતથી જાણવા. તેમને તે જ રીતે નટ જોવાનો નિષેધ કર્યો એટલે બુદ્ધિશાળી હોવાથી સ્વયં વિચારી નટીને જોવાનો ત્યાગ કર્યો. તેથી કહ્યા મુજબ કર્યું માટે ઋજુ અને થોડા ઉપદેશથી બધી વાત જાણવા અને તેને ત્યજવા સમર્થ હતા તેથી પ્રાજ્ઞ. આમ સુખેથી સમજાવી શકાય તેવા હતા. ત્રીજા ભાંગામાં રહેલા શિષ્યોનું સ્વરૂપ આ ઉદાહરણથી જણાય છે. કોઈ માણસ મંદિરે ગયો. ત્યાં લખ્યું હતું, ‘જોડા પહેરી મંદિરમાં ન જવું.” તેથી તેણે જોડા કાઢી હાથમાં લીધા અને મંદિરના પગથિયા ચઢયો. દર્શન કરી જોડા પહેરી નીચે ઉતર્યો. તેને

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443