Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 411
________________ वक्त्रा हृदयेनोपदेशो दातव्यः । ३५७ छाया - साधूनां साध्वीनां, श्रावकश्राद्धीनामेष उपदेशः । द्वयोर्लोकयोर्हितः, भणितः सङ क्षेपतोऽत्र ॥३०॥ दण्डान्वयः - एत्थ दुण्हं लोगाण हिओ एस उवएसो साहूण साहुणीणं सावयसड्डीण संखेवओ भणिओ ॥३०॥ हेमचन्द्रीया वृत्तिः - अत्र - अस्मिन्कुलके द्वयोः - उभयोः, लोकयोः - इहभवपरभवरूपयोः, हितः - लाभकारी, एषः- पूर्वोक्तः वक्ष्यमाणश्च उपदेशः - परहितवचनम्, साधूनां - सप्तविंशतिगुणयुक्तानाम् श्रमणानाम्, साध्वीनाम् - श्रमणीनाम्, श्रावकश्राद्धीनाम् - श्रावकाः - जिनवाणीश्रवणरसिकाः श्रद्धाविवेकक्रियासमन्विताः श्रमणोपासकाः, श्राद्ध्यः - श्राविकाः, श्रावकाश्च श्राद्ध्यश्चेति श्रावकश्राद्ध्यः, तासामिति श्रावकश्राद्धीनाम्, सङ्क्षेपतःस्तोकशब्दैः, भणितः - कथितः । अयं सक्षेपः । अधुना तद्विस्तरः - जिनशासनस्य मूलमहिंसा । सा करुणायां प्रतिष्ठिता । दुःखीजनदुःखोद्धरणेच्छा यस्य हृदये न भवति स तत्त्वतो धर्येव न भवति । दयानदीतटे एव धर्मवृक्षा प्रादुर्भवन्ति । यदि दयानदी शुष्यति तहि धर्मवृक्षा म्लायन्ति । अतः सर्वैर्धर्मिभिर्दुःखीदुःखोद्धरणाय यतितव्यम् । दुःखं पापाद्भवति । पापं चासदाऽऽचरणाद्भवति । दुःखनिवारणोपायोऽसदाचरणत्यागः । तत्कृते उपदेशो दातव्यः । अतः सर्वैर्धर्मिभिः परदुःखनाशाय हितोपदेशो दातव्यः । अयं हितोपदेशो न केवलं मुखेनैव दातव्यः, परन्तु हृदयेन । वक्तृमुखेनैव શબ્દાર્થ - અહીં બન્ને લોકમાં હિતકારી આ ઉપદેશ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને संक्षेपम उद्यो. (30) હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - ૨૭ ગુણોવાળા શ્રમણો તે સાધુ. જિનવાણી સાંભળવાના રસિયા, શ્રદ્ધા-વિવેક-ક્રિયાવાળા, સાધુઓની ઉપાસના કરનારા શ્રાવકો હોય. આ કુલકમાં આપેલો ઉપદેશ બન્ને લોકમાં હિતકારી છે. આ ઉપદેશ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને સંક્ષેપમાં કહ્યો છે. આ શ્લોકનો સંક્ષેપમાં અર્થ કહ્યો. હવે તેનો વિસ્તાર કહીએ छी . જિનશાસનનું મૂળ અહિંસા છે. તે કરુણા ઉપર પ્રતિષ્ઠિત છે. દુ:ખી જનોના દુ:ખો દૂર કરવાની ઇચ્છા જેના હૃદયમાં થતી નથી તે હકીકતમાં ધર્મી જ નથી. દયાનદીના કિનારે જ ધર્મવૃક્ષો ઉગે છે. જો દયાનદી સુકાય જાય તો ધર્મવૃક્ષો કરમાય જાય. માટે બધા ધર્મીજનોએ દુઃખીઓના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દુઃખ પાપથી થાય છે, અને પાપ ખરાબ આચરણથી થાય છે. દુઃખને નિવારવાનો ઉપાય ખરાબ આચરણનો ત્યાગ કરવો એ છે. તેની માટે ઉપદેશ આપવો જોઈએ. માટે બધા ધર્મીજનોએ બીજાના દુઃખોનો નાશ કરવા હિતોપદેશ આપવો જોઈએ. આ હિતોપદેશ માત્ર મોઢાથી ન આપવો, પણ હૃદયથી આપવો. વક્તાના મોઢામાંથી જ નીકળેલો ઉપદેશ શ્રોતાના

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443