________________
गुर्वाज्ञायां युक्तायुक्तत्वविचारो न कर्त्तव्यः ।
३७३
इति गुर्वाज्ञा, तस्याम् इति गुर्वाज्ञायाम्, युक्तायुक्तविचारम् - युक्ता - युक्तिसङ्गता, न युक्तेति अयुक्ता, युक्ता चायुक्ता चेति युक्तायुक्ते, तयोर्विचारः - चिन्तनमिति युक्तायुक्तविचारः, तमिति युक्तायुक्तविचारम्, कर्तुं - चिन्तयितुं, न - निषेधे, युज्यते - घटते, यदि - सम्भावने, पुनः-समुच्चयार्थे, दैवात् - कर्मोदयलक्षणात्, मङगुलम् - देशीशब्दोऽयं, अशुभमित्यर्थः, भवेत्-स्यात्, तत् - अशुभम्, अपि - शुभं तु कल्याणरूपं जायते एव, अशुभमपि कल्याणरूपं जायते इति द्योतनार्थम्, कल्याणम् - श्रेयोरूपं, भवेदित्यध्याहार्यम् ।
अधुना विस्तराऽवसरः - उपाध्यायपृष्टप्रश्नानामुत्तराणि छात्रा ददति । उपाध्यायस्तेषां युक्तायुक्तत्वं विचारयति, यत उपाध्यायो विशालप्रज्ञोऽस्ति, छात्रबुद्धिस्त्वल्पा भवति । यदि शिष्यो गुर्वाज्ञायां युक्तायुक्तत्वविचारं करोति तर्हि तेनेदं ज्ञापितं भवति यत्तस्य प्रज्ञा गुरुप्रज्ञाया अधिकाऽस्ति । ततश्च गुरोरनादरो भवति । शिष्यस्य सर्वाः प्रवृत्तयो गुरुमाहात्म्यप्रदर्शिकाः स्युः । तासु कुत्राऽपि गुरुहीनतादर्शनं न भवेत् । एवं गुर्वाज्ञाया उपरि विचारकरणेन शिष्येण गुरोराशातना कृता । सा च महानर्थदायिकाऽस्ति । अतः श्रेयस्कामेन गुर्वाज्ञायां युक्तायुक्तत्वविचारो न कर्त्तव्यः । यदुक्तं चतुश्चत्वारिंशदधिकचतुर्दशशतग्रन्थनिर्मातृभिः श्रीहरिभद्रसूरिभिः पञ्चाशकप्रकरणे द्वादशे सामाचारीपञ्चाशके - ''कप्पाकप्पे परिणिट्ठियस्स, ठाणेसु पंचसु ठियस्स । संजमतवड्गस्स उ, अविगप्पेणं
આ બરાબર છે કે નહીં એવો વિચાર કરવો બરાબર નથી. જો કોઈ કર્મોદયને લીધે ખરાબ થાય તો તે પણ કલ્યાણરૂપ જ થાય.
હવે વિસ્તાર કરીએ છીએ. શિક્ષકે પૂછેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓ જવાબ આપે છે. શિક્ષક તેમાં સાચા-ખોટાનો વિચાર કરે છે, કેમકે શિક્ષક વિશાળ બુદ્ધિવાળા છે, વિદ્યાર્થીઓની બુદ્ધિ ઓછી હોય છે. જો શિષ્ય ગુરુની આજ્ઞામાં સાચા-ખોટાનો વિચાર કરે તો તેણે એમ જણાવ્યું કે તેની બુદ્ધિ ગુરુની બુદ્ધિ કરતા વધુ છે. તેથી ગુરુનો અનાદર થાય છે. શિષ્યની બધી પ્રવૃત્તિઓ ગુરુનું મહત્ત્વ બતાવનારી હોય. તેમાં ક્યાંય પણ ગુરુ ઉતરતા ન દેખાવા જોઈએ. આમ ગુરુની આજ્ઞા ઉપર વિચાર કરીને શિષ્ય ગુરુની આશાતના કરી. તે મહા નુકસાનકારી છે. માટે મોક્ષની ઇચ્છાવાળાએ ગુર્વાજ્ઞામાં સાચા-ખોટાનો વિચાર ન કરવો. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશકપ્રકરણમાં ૧૨માં સામાચારી પંચાશકમાં કહ્યું છે – “કલ્પાકલ્પને જાણનારા, પાંચ સ્થાનોમાં રહેલા, સંયમ
१. कल्पाकल्पे परिनिष्ठितस्य, स्थानेषु पञ्चसु स्थितस्य । संयमतपआढयस्य तु, अविकल्पेन तथाकारः