Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 428
________________ ३७४ गुरुवचनेऽविकल्पेन तथाकारः कर्त्तव्यः । तहक्कारो ॥१४॥ वायणपडिसुणणाए उवएसे सुत्तअट्ठकहणाए । अवितहमेयंति तहा अविगप्पेणं तहक्कारो ॥१५॥ संविग्गोऽणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तम्मि तहा अतहक्कारो उ मिच्छत्तं ॥१७॥' पञ्चाशकप्रकरणस्य श्रीअभयदेवसूरिदृब्धवृत्तौ सप्तदशगाथाया विवरणमेवमुपलभ्यते – 'अथ कल्पाकल्पपरिनिष्ठितादिगुणे गुरावक्षीणरागादित्वेन संविग्नपाक्षिके चासत्क्रियत्वेन वितथोपदेशसम्भवान्न तथाकारः कार्य इति ? एतद् दूषयन्नाह संवीत्यादि, संविग्नो-भवभीरुगुरुः अनुपदेशं नञः कुत्सार्थत्वेन कुत्सितोपदेशं आगमबाधितार्थानुशासनं न ददातिपरस्मै न करोति, तद्दाने संविग्नत्वहानिप्रसङ्गात्, किम्भूतः सन्नित्याह-दुर्भाषितं अनागमिकार्थोपदेशं कटुविपाकं - दारुणफलं दुरन्तसंसारावहं, मरीचिभवे महावीरस्येव, जानानः - अवबुध्यमानः, को हि पश्यन्नेवात्मानं कूपे क्षिपतीति, यस्मादेवं ततस्तस्मिन् - संविग्ने कल्पाकल्पपरिनिष्ठितादिगुणे सद्गुरौ गीतार्थे संविग्नपाक्षिके च प्रज्ञापयति सति तथेति निर्विकल्पं, अतथाकारः - तथाकारस्याप्रयोगः तुशब्द एवकारार्थस्तस्य चैवं प्रयोगः-मिथ्यात्वमेव-असम्यग्दर्शनमेव, અને તપથી યુક્ત એવા ગુરુને વિચાર્યા વિના તથાકાર કરવો. (૧૪) વાચના સંભળાવે ત્યારે, ઉપદેશ આપે ત્યારે, સૂત્રાર્થ કહે ત્યારે, “આ સાચું છે' એમ કહી વિચાર્યા વિના તથાકાર કરવો (૧૫) ખરાબ બોલવાનું કડવું ફળ જાણતા સંવિગ્ન ખોટો ઉપદેશ ન આપે. તેમના વચનમાં તથાકાર ન કરવો એ મિથ્યાત્વ છે. (૧૭)” પંચાશકની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકામાં ૧૭મી ગાથાનું વિવેચન આ રીતે કર્યું છે - “પ્રશ્ન - કલ્પાકલ્પને જાણનારા વગેરે ગુણોવાળા ગુરુના પણ રાગાદિનો ક્ષય થયો નથી. તેથી તેઓ સંવિગ્નપાક્ષિક છે. તેથી અસલ્કિયાવાળા હોવાથી તેમનો ઉપદેશ ખોટો પણ હોઈ શકે છે. માટે તથાકાર ન કરવો ? જવાબ - ભવથી ડરનારા ગુરુ આગમને બાધિત અર્થોનો ઉપદેશ નથી આપતા. કેમકે, તેઓ જાણે છે કે આગમ બાધિત અર્થનો ઉપદેશ મરીચિની જેમ સંસાર વધારે છે. જોવા છતાં કોણ કુવામાં પડે ? તેથી સંવિગ્ન, કલ્પાકલ્પાદિને જાણતા, ગીતાર્થ, સંવિગ્નપાક્ષિક સદ્ગુરુ સમજાવતા હોય ત્યારે વિચાર્યા વિના સ્વીકારવું. તેમ ન કરવું તે મિથ્યાત્વ છે. કેમકે મિથ્યાત્વ હોય તો જ શુદ્ધ પ્રરૂપણા ॥१४॥ वाचनाप्रतिश्रवणे उपदेशे सूत्रार्थकथने । अवितथमेतदिति तथा अविकल्पेन तथाकारः ॥१५॥ संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानन् तस्मिन् तथा अतथाकारस्तु मिथ्यात्वम् ॥१७॥

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443