________________
३७२
त्रयस्त्रिंशत्तमं वृत्तम्। स्वकार्याऽकरणशीलं वस्तु निष्फलीभवति । येन शिष्येण गुरुहृदये वासो न कृतः तस्य जीवितजन्मदीक्षाः मुक्तिप्राप्तिरूपं स्वकार्यं न कुर्वन्ति । अतस्ता निष्फला भवन्ति । __ अस्मिन्श्लोकयुग्मे ग्रन्थकृता व्यतिरेकेणोपदेशो दत्तः । अकृतगुरुहृदयवासस्य शिष्यस्य जीवितजन्मदीक्षानां निष्फलत्वप्रदर्शनेन तैरिदं सूचितं यत् – कृतगुरुहृदयवासस्यैव शिष्यस्य जीवितजन्मदीक्षाः सफला भवन्ति । अतो जीवितजन्मदीक्षासाफल्यकाक्षिणा शिष्येणाऽवश्यं सर्वप्रयत्नेन गुरुहृदये वासः कर्त्तव्यः ॥३१॥ ॥३२॥
अवतरणिका - एवं जीवितजन्मदीक्षासाफल्योपायभूतं गुरुहृदयवासमुपदिश्याऽधुनाऽन्तिममुपदेशं ददाति - मूलम् - जुत्ताजुत्तवियारो, गुरुआणाए न जुज्जए काउं ।
दइवाओ मंगुलं पुण, जइ हुज्जा तंपि कल्लाणं ॥३३॥ छाया - युक्तायुक्तविचारः, गुर्वाज्ञायां न युज्यते कर्तुम् ।
दैवात् मङ्गलं पुनः, यदि भवेत् तदपि कल्याणम् ॥३३॥ दण्डान्वयः - गुरुआणाए जुत्ताजुत्तवियारो काउं न जुज्जए, जइ पुण दइवाओ मंगुलं हुज्जा तंपि कल्लाणं ॥३३॥
हेमचन्द्रीया वृत्तिः - गुर्वाज्ञायाम् - गुरोः - तीर्थङ्करप्रतिनिधेः आज्ञा - आदेश
પોતાના કાર્યને નહીં કરનારી વસ્તુ નકામી કહેવાય છે. જે શિષ્ય ગુરુના હૃદયમાં વાસ ન કર્યો તેના જીવન, જન્મ અને દીક્ષા મોક્ષની પ્રાપ્તિરૂપ પોતાનું કાર્ય નથી કરતા. તેથી તે નિષ્ફળ થાય છે. - આ બે શ્લોકોમાં ગ્રંથકારે વ્યતિરેકથી ઉપદેશ આપ્યો છે. ગુરુના હૃદયમાં જેણે વાસ નથી કર્યો એવા શિષ્યના જીવન-જન્મ-દીક્ષા નકામા છે” એમ કહીને તેમણે એવું સૂચવ્યું છે કે “ગુરુના હૃદયમાં વસનારાના જ જીવન-જન્મ-દીક્ષા સફળ છે.” માટે જીવનજન્મ-દીક્ષાની સફળતા ઇચ્છનારા શિષ્ય અવશ્ય બધા પ્રયત્નપૂર્વક ગુરુના હૃદયમાં વાસ ४२वो. (३१) (3२)
અવતરણિકા - આમ ગુરુના હૃદયમાં વાસને જીવન, જન્મ અને દીક્ષાની સફળતાના ઉપાયરૂપ બતાવી હવે છેલ્લો ઉપદેશ આપે છે -
શબ્દાર્થ - ગુરુની આજ્ઞામાં યોગ્ય-અયોગ્યનો વિચાર કરવો બરાબર નથી. જો નસીબજોગે ખરાબ થાય તો તે પણ કલ્યાણરૂપ થાય (૩૩)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - ગુરુ એટલે ભગવાનના પ્રતિનિધિ. ગુરુની આજ્ઞામાં