Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 424
________________ ३७० गुरुहृदयेऽप्राप्तस्थानस्य शिष्यस्य जीवितजन्मदीक्षा निष्फलाः । प्रचुरं शोभनञ्च भक्तपानवस्त्रपात्रोपधिशय्यादिकं दास्यति ।' एवं रसगृद्ध्या वस्त्रादिसङ्ग्रहकरणाय च स गुरुभक्तिं करोति । एवमपि गुरुहृदये तस्य वासो भवति । सोऽपि कल्याणकार्येव भवति । एवं गुरुहृदये शिष्यकृतवासस्याऽन्येऽपि प्रकारा ज्ञेयाः । येन केनाऽपि प्रकारेण शिष्येण यदि गुरुहृदये स्वात्मा स्थापितस्तर्हि तस्य श्रेय एव भवति । एतद्द्योतनार्थमेव श्लोके 'यथा-तथा' शब्दावुपन्यस्तौ । ___ यद्यपि गुरुभक्तिः परमपुरुषार्थसिद्ध्यर्थमेव कर्त्तव्या, तथाप्यत्र येन केनापि प्रकारेण गुरुभक्तिकरणोपदेशः सूचितो यतः केनाऽपि प्रकारेण येन शिष्येण सकृत् गुरुहृदये स्थानं प्राप्तं तस्य सर्वे दोषा गुरुमाहात्म्यादपगमिष्यन्ति । ततश्चिरादचिराद्वा तस्याऽवश्यं श्रेयो भविष्यति । उपर्युक्ताऽन्यतमप्रकारेणाऽपि येन शिष्येण स्वात्मा गुरुहृदये न स्थापितस्तस्य किं स्यादिति द्वात्रिंशत्तमश्लोकोत्तरार्धेन दर्शयति । अप्राप्तगुरुहृदयस्थानस्य शिष्यस्य जीवितं, जन्म दीक्षा च सर्वमपि निष्फलं भवति । अत्र जीवितशब्देन संयमजीवनं ग्राह्यम् । संयमजीवने साधोमुख्या प्रवृत्तिर्गुरुहृदयवसनप्रवृत्तिर्भवति । तदर्थमेव च स शेषाः सर्वाः स॥२॥ भाडा२, पाll, वस्त्र, पात्र, ७५पि, शय्या पोरे मापशे', साम, वियारी રસગૃદ્ધિથી વસ્ત્ર વગેરેનો સંગ્રહ કરવા તે ગુરુભક્તિ કરે. આમ કરવા છતાં ગુરુના હૃદયમાં તેનો વાસ થાય છે. તે પણ કલ્યાણકારી જ બને છે. આમ ગુરુના હૃદયમાં શિષ્યને વસવાના બીજા પ્રકારો પણ જાણી લેવા. કોઈ પણ રીતે શિષ્ય જો ગુરુના હૃદયમાં પોતાની જાતને સ્થાપે તો તેનું કલ્યાણ જ થાય. આ બતાવવા માટે જ શ્લોકમાં ‘યથા-તથા' શબ્દ મૂક્યા છે. જો કે ગુરુભક્તિ મોક્ષ માટે જ કરવાની છે છતાં પણ અહીં કોઈ પણ રીતે ગુરુભક્તિ કરવાના ઉપદેશનું સૂચન કર્યું છે, કેમકે કોઈ પણ પ્રકારે જે શિષ્ય એકવાર ગુરુના હૃદયમાં સ્થાન મેળવ્યું તેના બધા દોષો ગુરુના પ્રભાવથી ચાલ્યા જશે. તેથી વહેલું-મોડું તેનું અવશ્ય કલ્યાણ થશે. ઉપર જણાવેલા પ્રકારોમાંથી કોઈ પણ રીતે જે શિષ્ય ગુરુના હૃદયમાં નથી વસતો તેનું શું થાય એ ૩૨મા શ્લોકના ઉત્તરાર્ધથી જણાવે છે. જેણે ગુરુના હૃદયમાં વાસ ના કાર્યો તે શિષ્યના જીવન, જન્મ અને દીક્ષા બધું ય નક્કામું જાય છે. અહીં જીવન એટલે સંયમજીવન સમજવું. સંયમજીવનમાં સાધુની મુખ્ય પ્રવૃત્તિ ગુરુના હૃદયમાં વસવાની

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443