Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 422
________________ ३६८ प्रसह्याऽपि स्वात्मा गुरुभक्तौ नियोज्यः । गुरुः प्रसभं तेन गुरुभक्तिं कारयति । अत्र तस्य मनागपि स्वार्थो नास्ति । शिष्यहितबुद्धयैव स एवं नोदयति । गुरुणा दर्यमाणा अपाया एवंप्रकाराः स्युः । 'यदि त्वं गुरुभक्ति न करिष्यसि तर्हि तव ज्ञानावरणक्षयोपशमो न वर्धिष्यते । तव शिष्यपदव्यादिकं न भविष्यति । लोके तव निन्दा भविष्यति । तव कोऽपि प्रभावो न भविष्यति । सर्वप्रकारैस्तव हानिर्भविष्यति । अतीतकाले येन येन गुरुभक्तिः कृता स स कल्याणभागभवत् येन येन च गुरुभक्तिरुपेक्षिता स स दुःखभागभवत् ।' इत्यादीनिहभवाऽपायाँस्तस्मै दर्शयन्ति । परभवापायास्त्वेवंप्रकाराः स्युः - 'यदि त्वं गुरुभक्तिं न करिष्यसि तर्हि पुण्यविहीनो भविष्यसि । ततो तव दुर्गतिर्भविष्यति कदाचित्सद्गतिर्भविष्यति तद्यपि कुमानुषत्वं कुदेवत्वं वा प्राप्स्यसि । तत्र सर्वत्र दुःखानि प्राप्स्यसि । न च कानिचिदपि तव मनोवाञ्छितानि सेत्स्यन्ति । त्वं सर्वत्राऽनादेयवचनो भविष्यसि । जनस्त्वं हसिष्यसे ।' एवमादीन्परभवाऽपायाँस्तस्मै दर्शयन्ति । एवमपायेषु दर्शितेषु स तेभ्यो बिभ्यति । ततो भयात् स गुरुभक्तिं करोति । यद्यप्यस्य शिष्यस्य हृदये गुरुभक्तिभावो नास्ति, केवलं भयादन्यदर्शितापायेभ्यश्च स द्रव्यत एव गुरुभक्तिं करोति અપાયો બતાવીને ગુરુ પરાણે તેની પાસે ગુરુભક્તિ કરાવે. આમાં તેમનો જરાય સ્વાર્થ નથી હોતો. માત્ર શિષ્યના હિતની બુદ્ધિથી જ તેઓ આ પ્રમાણે પ્રેરણા કરે છે. ગુરુ આ પ્રમાણે અપાયો બતાવે છે – “જો તું ગુરુભક્તિ નહીં કરે તો તારો જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ નહીં વધે. તને શિષ્ય, પદવી વગેરે નહીં મળે. લોકમાં તારી નિંદા થશે. તારો કોઈ પ્રભાવ નહીં પડે. બધી રીતે તને નુકસાન થશે. ભૂતકાળમાં જેણે જેણે ગુરુભક્તિ કરી છે તે કલ્યાણના ભાગી થયા. અને જેણે જેણે ગુરુભક્તિની ઉપેક્ષા કરી તે તે દુઃખી થયા.” આવા આભવના અપાયો તેને બતાવે. પરભવના અપાયો આવા હોય - ‘જો તું ગુરુભક્તિ નહીં કરે તો પુણ્ય વિનાનો થઈશ. તેથી તારી દુર્ગતિ થશે. કદાચ સદ્ગતિમાં જઈશ તો પણ ખરાબ મનુષ્યભવોમાં અને ખરાબ દેવોના ભવોમાં જઈશ. ત્યાં બધે દુઃખો મળશે. તારા મનની કોઈ પણ ઇચ્છા પૂરી નહીં થાય. તારું કોઈ માનશે નહીં. લોકો તારી મજાક ઉડાવશે.” આવા પ્રકારના પરભવના અપાયો તેને બતાવે છે. આમ અપાયો બતાવવાથી તે તેનાથી ડરે છે. તેથી ભયથી પરાણે ગુરુભક્તિ કરે છે. જો કે આ શિષ્યના હૃદયમાં ગુરુભક્તિભાવ નથી માત્ર ભયથી અને બીજાએ બતાવેલા નુકસાનોને લીધે તે દ્રવ્યથી જ ગુરુભક્તિ કરે છે, છતાં પણ તેનું કલ્યાણ જ

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443