Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 410
________________ ३५६ त्रिंशत्तमं वृत्तम्। 'सकला' समस्ता 'मार्गानुसारिणी' मोक्षाध्वानुपतिनी ‘क्रिया' प्रत्युपेक्षणादिका चेष्टा १, तथा 'श्रद्धा' करणेच्छा 'प्रवरा' प्रधाना 'धर्मे ' संयमविषये २, तथा 'प्रज्ञापनीयत्वम्' असदभिनिवेशत्यागित्वम् 'ऋजुभावात्' अकौटिल्येन ३, तथा 'क्रियासु' विहितानुठानेषु 'अप्रमादो'ऽशैथिल्यम् ४, तथा 'आरम्भः' प्रवृत्तिः 'शकनीये' शक्त्यनुरूपे 'अनुष्ठाने' तपश्चरणादौ ५, तथा 'गुरुः' महान् ‘गुणानुरागो' गुणपक्षपातः ६, तथा 'गुर्वाज्ञाराधनम्' धर्माचार्यादेशवर्त्तित्वं 'परमं' सर्वगुणप्रधानम् ७ इति सप्त लक्षणानि भावसाधोरिति द्वारगाथासमासार्थः ।' तत एतत्कुलकश्रवणानन्तरमपि यस्य हृदये निर्मलगुरुभक्तिर्न प्रादुर्भवति स तत्त्वतो भावसाधुरेव न भवति, शिष्यत्वं तु दूरे तस्य । एवमनेन श्लोकेन ग्रन्थकृतेदं ज्ञापितं यदेतत्कुलकश्रवणानन्तरमवश्यं हृदये गुरुभक्तिः प्रकटयितव्या। गलिर्बलिवर्दोऽप्यनेकशः प्रेरणे सत्युत्थाय कार्यं करोति । अयं शिष्यस्तु पुनः पुनः प्रेरणेऽपि न स्वहृदये गुरुभक्तिप्रतिष्ठां करोति । ततोऽयं गलिबलिवर्दादपि हीनो भवति । यो रोगी वैद्योपदिष्टमौषधं न गृह्णाति स नीरोगी न भवति, प्रत्युत तस्य रोगवृद्धिर्भवति । एवं यदि शिष्य एतत्कुलकौषधं न गृह्णाति तहि स मुक्तिस्थं परमाऽऽरोग्यं न प्राप्स्यति, तस्य भवरोगो वर्धिष्यते ॥२९।। अवतरणिका - एवं ‘एतत्कुलके गुरुभक्तिविषयकमुपदेशसर्वस्वमस्ति' इत्यस्मिन्श्लोके प्रज्ञाप्याऽधुनैष उपदेशः कस्मै दत्त इति प्रज्ञापनपूर्वमुपदेशस्योभयलोकहितावहत्वं प्रदर्शयति - मूलम् - साहूण साहुणीणं, सावयसड्ढीण एस उवएसो । __दुण्हं लोगाण हिओ, भणिओ संखेवओ एत्थ ॥३०॥ સાધુના લિંગ (આ પ્રમાણે છે) - ૧) પડિલેહણ વગેરે બધી ક્રિયા મોક્ષમાર્ગને અનુસરનારી હોય, ૨) સંયમધર્મને કરવાની ઇચ્છારૂપ શ્રદ્ધા શ્રેષ્ઠ હોય, ૩) સરળતાને લીધે પ્રજ્ઞાપનીયપણું होय, अटले हाहनो त्याग होय, ४) विहित अनुसानोमा अप्रमत्तता होय, ५) તપશ્ચર્યા વગેરે શક્ય અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ હોય, ૬) મોટો ગુણાનુરાગ હોય, ૭) ગુરુની આજ્ઞાની શ્રેષ્ઠ આરાધના હોય.” તેથી આ કુલક સાંભળ્યા પછી પણ જેના હૃદયમાં નિર્મળ ગુરુભક્તિ નથી પ્રગટતી તે હકીકતમાં ભાવસાધુ જ નથી, શિષ્યપણું તો તેનું દૂર રહ્યું. આમ આ શ્લોકથી ગ્રંથકારે એ જણાવ્યું કે આ કુલક સાંભળ્યા પછી અવશ્ય હૃદયમાં ગુરુભક્તિ પ્રગટ કરવી. ગળિયા બળદને ય ઘણી વાર ઘોંચપરોણા કરો એટલે ઉઠીને કામે લાગે છે. આ શિષ્ય તો વારંવાર પ્રેરણા કરવા છતાં પણ પોતાના હૃદયમાં ગુરુભક્તિને પ્રતિષ્ઠિત નથી કરતો. તેથી એ ગળીયા બળદ કરતા પણ હલકો છે. જે રોગી વૈદ્ય બતાવેલ દવા નથી લેતો તે નિરોગી નથી થતો, ઉલ્ટે તેનો રોગ વધે છે. એમ જો શિષ્ય આ કુલકરૂપી દવા ન લે તો ते भक्ति- ५२भ मारोग्य नहीं पामे, तेनो भवरोग शे. (२८) અવતરણિકા - આમ “આ કુલકમાં ગુરુભક્તિનો બધો ઉપદેશ છે” એમ જણાવી હવે “આ ઉપદેશ કોને આપ્યો’ એ જણાવવાપૂર્વક “આ ઉપદેશ બન્ને લોકમાં હિતકારી છે” એવું બતાવે છે

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443