________________
३६२
शिष्येण कथमपि गुरुमनसि स्वात्मा स्थापनीयः । हृदयस्थापितगुरुणा, परलोकलालसेन - परः - इहलोकापेक्षयाऽन्यः, स चासौ लोकः भवश्चेति परलोकः, तत्र लालसोऽत्यभिलाषुक इति परलोकलालसः, तेनेति परलोकलालसेन, किंवा - अथवा, इहलोकमात्रस्मरणेन - इह - दृश्यमानो लोकः - भव इतीहलोकः, इहलोक एवेतीहलोकमात्रम्, तस्य स्मरणमितीहलोकमात्रस्मरणम् , तेनेतीहलोकमात्रस्मरणेन, अथवेति गम्यम्, हृदयेन - बहुमानभावेन, अथवा - अन्यविकल्पद्योतनार्थम्, रोधात् - कस्यचिद्बलात्कारेण, यथा तथा - अनुक्तविकल्पज्ञापनार्थम्, वा - अथवा, निजगुरुमनःपङ्कजे - निजः - स्वकीयः, स चासौ गुरुः - शिष्यहृदयकृतवास इति निजगरुः. तस्य मन:-चित्तमिति निजगरुमनः, तदेव पङ्कजम् - कमलमिति निजगुरुमनःपङ्कजम्, तस्मिन्निति निजगुरुमनःपङ्कजे, भ्रमरः - द्विरेफः, इव - सदृशार्थे, आत्मा - स्वः, न - निषेधे, स्थापितः - वासितः, तस्य - गुरुहृदयाऽकृतवासस्य शिष्यस्य, जीवितेन - जीवनेन, जन्मना - मातृकुक्षिनिःसरणरूपेण, अथवा - पक्षान्तरद्योतनार्थम्, दीक्षया - प्रव्रज्यया, किं - प्रश्नार्थे, प्रयोजनमिति गम्यम्, न किमपीत्यर्थः ।।
अयं शब्दार्थः । अधुना विस्तरार्थः - यः शिष्यः स्वहृदयकमले गुरुं वासयति स धन्योऽस्ति । तस्य सर्वप्रवृत्तिषु गुरोः प्राधान्यं भवति । सर्वप्रयत्नैः स गुरुभक्तिं करोति । तस्य सर्वाः प्रवृत्तयो गुविच्छाऽनुसारिण्यः सन्ति । स गुर्वाज्ञापालनाय यतते । कामपि गुर्वाज्ञां स न प्रतिकूलयति । यथा वने मयूर आगते सर्वे द्विजिह्वाः पलायन्ते तथा शिष्यहृदये गुरावागते तस्य सर्वे दोषाः सर्वं दुःखं सर्वाणि च कर्माणि पलायन्ते । ततः
શિષ્યના હૃદયમાં વસ્યા હોય. આ ભવમાં જે શિષ્ય પરભવની અભિલાષાથી કે માત્ર આલોકને યાદ કરીને, બહુમાનભાવથી કે કોઈના બળાત્કારથી, અથવા કોઈ પણ રીતે પોતાનો આત્મા પોતાના ગુરુના મનરૂપી કમળમાં ન સ્થાપ્યો તેના જીવનથી, જન્મથી કે દીક્ષાથી શું ફાયદો ? અર્થાત કંઈ નહીં,
આ માત્ર શબ્દોનો અર્થ કહ્યો. હવે વિસ્તૃત અર્થ કહું છું - જે શિષ્ય પોતાના હૃદયકમળમાં ગુરુને વસાવે છે તે ધન્યવાદને પાત્ર છે. તેની બધી પ્રવૃત્તિઓમાં ગુરુની પ્રધાનતા હોય છે. બધા પ્રયત્નોથી તે ગુરુભક્તિ કરે છે. તેની બધી પ્રવૃત્તિઓ ગુરુની ઇચ્છાને અનુસરનારી હોય છે. તે ગુરુની આજ્ઞાને પાળવાનો યત્ન કરે છે. તે ગુરુની કોઈ પણ આજ્ઞાને ઉત્થાપતો નથી. જેમ વનમાં મોર આવે અને બધા સાપો ભાગી જાય તેમ શિષ્યના હૃદયમાં ગુરુ આવે એટલે તેના બધા દોષો, બધા દુઃખો અને બધા કર્મો