Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 409
________________ कुशिष्यहृदये गुरुभक्तिप्रादुर्भावे भवितव्यता प्रमाणम् । ३५५ प्रतिबध्नाति । एतदेव ग्रन्थकारः शब्दान्तरैः कथयति । एतादृशस्य शिष्यस्य हृदये वर्तमानस्य गुरुभक्तिभावप्रादुर्भावाभावस्य कारणं भवितव्यतैव ज्ञेया । यद्वा यदा भवितव्यता भविष्यति तदैव तस्य हृदये गुरुभक्तिप्रादुर्भावो भविष्यति । वयं तु तत्र न किमपि कर्तुं शक्नुमः । एतादृशस्य शिष्यस्याऽधिककथनेन न कोऽपि लाभो भवति । अस्माभिस्तु गुरुभक्तिप्रादुर्भावावश्यकानि सर्वाणि युक्त्युदाहरणान्यत्रोपन्यस्तानि, लेशमात्रमप्यूनं नोक्तम् । एवं सत्यपि गुरुभक्तिप्रादुर्भावो न जातस्तर्हि तस्मायधिकोपदेशदानं निरर्थकं भविष्यति । अतोऽतः परं वयं तं नोपदेक्ष्यामः भवितव्यतैव तद्धृदये गुरुभक्तिभावं प्रादुर्भावयिष्यति । ___ अनेन श्लोकेनैतादृशस्य शिष्यस्याऽत्यन्ताऽयोग्यता प्रदर्शिता । सर्वप्रयत्नाऽसाध्यमेव कार्यं जनैर्भवितव्यताकारणकं मन्यते । अत्राऽपि ग्रन्थकृता कुशिष्यहृदये गुरुभक्तिप्रादुर्भावस्य सर्वोपदेशाऽसाध्यत्वं विभाव्य तस्य भवितव्यताकारणकत्वमुपदिष्टम् । एवमनेन श्लोकेन ग्रन्थकृता कुशिष्यस्य सर्वोपदेशाऽसाध्यत्वं सूचितम् तच्च प्रज्ञापनीयताऽभावे सत्येव भवति । प्रज्ञापनीयता च भावसाधोलिङ्गम् । उक्तञ्च श्रीशान्तिसूरिविरचितश्रीधर्मरत्नप्रकरणे'एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी किरिया । सद्धा पवरा धम्मे, पण्णवणि-ज्जत्तमुजुभावा ॥७८॥ किरियासु अप्पमाओ, आरंभो सक्कणिज्जणुट्ठाणे। गुरुओ गुणाणुराओ, गुरुआणाराहणं परमं ॥७९॥' श्रीदेवेन्द्रसूरिसंदृब्धतट्टीकायामनयोर्गाथयो-र्व्याख्यैवं कृता-"एतस्य' पुनर्भावसाधोः, 'लिङ्गानि' चिह्नानिબીજા શબ્દોમાં કહી છે. આવા શિષ્યના હૃદયમાં જે ગુરુભક્તિભાવ નથી પ્રગટતો તેનું કારણ ભવિતવ્યતા જ જાણવી. અથવા જ્યારે ભવિતવ્યતા પાકશે ત્યારે જ તેના હૃદયમાં ગુરુભક્તિભાવ પ્રગટશે. અમે તો તેમાં કંઈપણ કરી નથી શક્તા. આવા શિષ્યને વધુ કહેવાનો કોઈ લાભ નથી. અમે તો ગુરુભક્તિને પ્રગટાવવા જરૂરી બધી યુક્તિઓ અને બધા ઉદાહરણ અહીં મૂક્યા છે. જરાય ઓછું કહ્યું નથી. આમ હોવા છતાં જો ગુરુભક્તિભાવ ન પ્રગટે તો તેને અધિક ઉપદેશ આપવો નકામો છે. એથી હવે અમે તેને ઉપદેશ નહીં આપીએ. ભવિતવ્યતા જ તેના હૃદયમાં ગુરુભક્તિભાવને પ્રગટાવશે. આ શ્લોકથી આવા શિષ્યની ખૂબ જ અયોગ્યતા બતાવી છે. બધા પ્રયત્નોથી અસાધ્ય કાર્યને જ લોકો ભવિતવ્યતા ઉપર છોડે છે. અહીં પણ ગ્રંથકારે બધા ઉપદેશોથી કુશિષ્યના હૃદયમાં ગુરુભક્તિ નહીં પ્રગટે એમ વિચારી તેને ભવિતવ્યતા ઉપર છોડ્યું. આમ આ શ્લોકથી ગ્રંથકારે કુશિષ્ય બધા ઉપદેશને અસાધ્ય છે એવું સૂચવ્યું. પ્રજ્ઞાપનીયતા ન હોય તો જ આવું થાય. પ્રજ્ઞાપનીયતા એ ભાવસાધુનું લિંગ છે. શ્રીશાન્તિસૂરિ મહારાજે રચેલ શ્રીધર્મરત્નપ્રકરણમાં અને શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં કહ્યું છે – “ભાવ १. एतस्य तु लिङ्गानि, सकला मार्गानुसारिणी क्रिया। श्रद्धा प्रवरा धर्मे, प्रज्ञापनीयत्वमृजुभावात् ॥७८॥ क्रियास्वप्रमादः, आरम्भः शकनीयानुष्ठाने । गुरुको गुणानुरागः, गुर्वाज्ञाराधनं परमम् ॥७९॥

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443