Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 412
________________ ३५८ प्रकृतोपदेश उभयलोकहितकारी। निर्गत उपदेश श्रोतृश्रवणमेवार्दीकरोति । वक्तृहृदयात्तु निर्गत उपदेशः श्रोतृहृदयपरिवर्तनं करोति । वक्त्रा न केवलं जनरञ्जनायोपदेशो दातव्यः, परन्तु परहितबुद्ध्यैव । अस्मिन्कुलकेऽपि ग्रन्थकृता परहितबुद्ध्यैवोपदेशो दत्तः । अतोऽस्य कुलकस्य पठनेनाऽवश्यं शिष्यहृदयेऽविद्यमाना गुरुभक्तिः प्रकटीभविष्यति विद्यमाना च सा दृढतमा भविष्यति । एष उपदेश उभयोरपि लोकयोहितं करोति । अयमुपदेशः शिष्यहृदये गुरुभक्ति जनयति । तया शिष्यो विनयी भवति । विनयेन विद्या शीघ्रमवधार्यते । विद्यासम्पन्नश्च शिष्यो जने श्लाघ्यो भवति । गुरुभक्तिकारिणश्च यशः सर्वत्र प्रसरति । स आदेयवचनो भवति । सर्वे तस्य बहुमान-सत्कार-सन्मानादिकं कुर्वन्ति । सर्वे तस्य सेवां कुर्वन्ति । सर्वे संयोगास्तस्याऽनुकूला भवन्ति । स सर्वाः सम्पदः प्राप्नोति । तस्य शिष्यपरिवारो महान्भवति । एवमयमुपदेश इहलोके हितं करोति । गुरुभक्त्या परभवे सद्गतिर्भवति । तत्रापि सर्वमनुकूलं भवति । महती ऋद्धिः प्राप्यते । सेवकास्तन्मनोभावं ज्ञात्वैव तत्सेवां कुर्वन्ति । सर्वे तस्य सुहृदो भवन्ति । कोऽपि तस्य शत्रन भवति । तस्य सर्वे उपसर्गाः क्षयं यान्ति । तस्य विघ्नवल्लयश्छिद्यन्ते । स मानसिकप्रसन्नतां प्राप्नोति । स प्रतिभवमधिकाधिकामाराधनां करोति । तस्य गुणस्थानवृद्धिर्भवति । क्रमेण स क्षपकश्रेणिमारोहति । स घातिकर्म क्षपयित्वा केवलज्ञानं કાનને જ ભીના કરે છે. વક્તાના હૃદયમાંથી નીકળેલો ઉપદેશ શ્રોતાના હૃદયનું પરિવર્તન કરે છે. વક્તાએ માત્ર લોકોને ખુશ કરવા ઉપદેશ ન આપવો પણ બીજાના હિતની બુદ્ધિથી જ ઉપદેશ આપવો. આ કુલકમાં પણ ગ્રંથકારે બીજાના હિતની બુદ્ધિથી ઉપદેશ આપ્યો છે. માટે આ કુલકને ભણવાથી અવશ્ય શિષ્યના હૃદયમાં જો ગુરુભક્તિ નહી હોય તો પ્રગટ થશે અને જો હશે તો વધુ દૃઢ થશે. આ ઉપદેશ બન્ને ય લોકમાં હિતકારી છે. આ ઉપદેશ શિષ્યના હૃદયમાં ગુરુભક્તિને પેદા કરે છે. તેનાથી શિષ્ય વિનયી થાય છે. વિનયથી શીધ્ર વિદ્યા ભણાય છે. ભણેલો શિષ્ય લોકોમાં પ્રશંસાપાત્ર બને છે. ગુરુની ભક્તિ કરનારાનો યશ બધે ફેલાય છે. તેનું વચન બધા માને છે. બધા તેના બહુમાન-સત્કાર-સન્માન વગેરે કરે છે. બધા તેની સેવા કરે છે. તેને બધા સંયોગો અનુકૂળ બને છે. તેને બધી સંપત્તિઓ મળે છે. તેનો શિષ્ય પરિવાર મોટો થાય છે. આમ આ ઉપદેશ આ લોકમાં હિતકારી છે. ગુરુભક્તિથી પરભવમાં સદ્ગતિ થાય છે. ત્યાં પણ બધું અનુકૂળ થાય છે, મોટી ઋદ્ધિ મળે છે, સેવકો તેના મનના ભાવ જાણીને જ તેની સેવા કરે છે. બધા તેના મિત્ર થાય છે. કોઈ તેનો દુશ્મન નથી બનતો. તેના બધા ઉપસર્ગો નાશ પામે છે. તેના વિક્નોની વેલડીઓ છેદાય છે. તેનું મન પ્રસન્ન રહે છે. તે દરેક ભવમાં વધુ ને વધુ આરાધના કરે છે. તેના ગુણઠાણા વધે છે. ક્રમે કરી તે ક્ષપકશ્રેણી માંડે છે. તે ઘાતિકર્મો

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443