________________
गुरुभक्तियुक्तशिष्याणां मनोवाञ्छितं फलति ।
३४१ चक्रित्वेन्द्रत्वरूपभौतिकपदाभ्यां पूर्वमुपन्यासः कर्त्तव्य: स्यात् ।
गुरुभक्त्या न केवलं पूर्वा|क्तपदान्येव प्राप्यन्ते, परन्त्वन्यदपि मनोऽभिलषितं प्राप्यते। शिष्येण गुरोर्मन आराद्धम् । ततः सृष्टिः शिष्यस्य मनइष्टानि पूरयति । शिष्येण गुरोः सर्वाणि मनोवाञ्छितानि पूरितानि । अतः स फलमपि तादृशं लभते । कर्मणा तस्याऽपि सर्वाणि मनश्चिन्तितानि पूर्यन्ते । लौकिकैरप्युच्यते 'यथा बीजं तथा फलम् ।' शिष्यस्य स्वमनोवाञ्छितपूरणाय यत्नकरणावश्यकता न भवति । गुरुभक्त्युपाजितसुकृतेन प्रयत्न विना तस्य सर्वाणि मनोऽभिलषितानि पूर्यन्ते । गुरुभक्तेर्माहात्म्यमचिन्त्यमस्ति । तया किं किं प्राप्यते इति न प्रष्टव्यम् । किन्त्वेवमेव प्रष्टव्यं यत्तया किं न प्राप्यते ? इदमुक्तं भवति - गुरुभक्त्या सर्वमपि प्राप्यते । तद्वस्तु जगति नास्ति यद्गुरुभक्त्या न प्राप्यते। गुरुभक्तिः सर्ववाञ्छितप्राप्तेरमोघोपायरूपाऽस्ति । ___उत्तरार्धे प्रच्छन्नवृत्त्येदमपि सूचितं यन्मनोवाञ्छितपूरणायान्ये उपाया न कर्त्तव्याः, यतस्ते कदाचिदनैकान्तिका अपि स्युः, परन्त्वमोघोपायरूपा गुरुभक्तिरेव कर्तव्या, यतस्तयैकान्तेन सर्वाणि मनोवाञ्छितानि प्राप्यन्ते, न च सा मनोवाञ्छितप्राप्ति व्यभिचरति । जनैः स्वेच्छापूर्त्यर्थं चिन्तामणिकल्पतरुकामघटकामधेन्वादयः सेव्यन्ते । त इहभवेष्टान्येव ઇન્દ્રવરૂપ ભૌતિકપદોની પહેલા તેમને મૂકવા જોઈએ.
ગુરુભક્તિથી માત્ર પૂર્વાર્ધમાં કહેલા જ પદો નથી મળતા, પણ બીજું પણ મનવાંછિત મળે છે. શિષ્ય ગુરુના મનની આરાધના કરી છે. તેથી કુદરત તેના મનની ઇચ્છાઓ પૂરી કરે છે. શિષ્ય ગુરુના મનની બધી ઇચ્છાઓ પૂરી છે. એથી એને ફળ પણ તેવું મળે છે. કર્મ તેની પણ બધી મનની ઇચ્છાઓ પૂરી કરે છે. લૌકિકો પણ કહે છે કે “જેવું બીજ હોય તેવું ફળ મળે.” શિષ્યને પોતાના મનની ઇચ્છાઓ પૂરી કરવાની જરૂર નથી. ગુરુભક્તિથી ઉપાર્જલા પુણ્યથી પ્રયત્ન વિના તેની બધી મનની ઇચ્છાઓ પૂરી થાય છે. ગુરુભક્તિનો મહિમા અચિંત્ય છે. તેનાથી શું શું મળે એ ન પૂછવું, પણ એમ જ પૂછવું કે તેનાથી શું ન મળે ? કહેવાનું તાત્પર્ય એ છે કે - ગુરુભક્તિથી બધું જ મળે છે. જગતમાં તેવી કોઈ વસ્તુ નથી જે ગુરુભક્તિથી ન મળે. ગુરુભક્તિ બધા વાંછિતોની પ્રાપ્તિ માટેનો અમોઘ ઉપાય છે.
ઉત્તરાર્ધમાં છૂપી રીતે એ પણ સૂચવ્યું છે કે મનના વાંછિત પૂરવા માટે બીજા ઉપાયો ન કરવા કેમકે તેઓ કદાચ ફળ ન પણ આપે, પણ અમોઘ ઉપાયરૂપ ગુરુભક્તિ જ કરવી, કેમકે તેનાથી અવશ્ય મનવાંછિતની પ્રાપ્તિ થાય છે. લોકો પોતાની ઇચ્છા પૂરી કરવા ચિંતામણિ, કલ્પવૃક્ષ, કામઘટ, કામધેનુ વગેરેની સેવા કરે છે. તેઓ આ ભવની ઇચ્છિત