Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 399
________________ गुर्वाराधना मोक्षस्यानन्यथासिद्धं कारणम् । गुर्वाराधनाऽमरत्वं मोक्षं ददाति। तत्र च सदैवाऽमरत्वमस्ति ।' तत इदमुक्तं भवति ददाति । यदमरत्वं ददाति तदमृतमुच्यते । ततो गुर्वाराधनैवाऽमृतमुच्यते । शिष्येभ्योऽपीयमेव हितशिक्षा मुक्त्यर्थमेव दीक्षा गृह्यते । सर्वे योगा अपि तदर्थमेव भवन्ति । ततो मुनिना मुनिजीवने मोक्षसाधकमेवाऽनुष्ठानं कर्त्तव्यम्, न त्वन्यत्किञ्चित्। मोक्षसाधकास्त्वनेके योगाः सन्ति । गुर्वाराधना तु मोक्षस्याऽनन्यथासिद्धं कारणम् । सर्वयोगेषु साऽन्तर्भवति । गुर्वाराधनाऽनुस्यूत एव योगो मोक्षकारणं भवति । गुर्वाराधनाशून्यो योगस्तु योग एव न भवति, परन्तु स योगाभास एव भवति ? मोक्षाऽप्रापकत्वात् । यदुक्तं न्यायविशारद - न्यायचार्य - महोपाध्याय श्रीयशोविजयैर्ज्ञानसारे योगट - 'मोक्षेण योजनाद्योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्था - लम्बनैकाग्र्यगोचरः ॥१॥ - ३४५ गुर्वाराधना तु परमयोगोऽस्ति । अनेन परमयोगेन शीघ्रं परमपदं प्राप्यते । अतः संयमजीव गुर्वाराधनैव कर्त्तव्या । सैव मोक्षप्रापकराजमार्गोऽस्ति । ततः शिष्यैः सदा गुर्वाराधनाऽमृतपानमेव कर्त्तव्यम् । अमृते स्वाधीने सति न कोऽप्यन्यपदार्थप्राप्त्यर्थं यतते । માટે મરણનો અભાવ છે.’ તેથી એમ કહેવાય કે ગુરુની આરાધના અમરપણું આપે છે. જે અમરપણું આપે તે અમૃત કહેવાય. માટે ગુરુની આરાધનાને જ અમૃત કહેવાય. શિષ્યોને પણ આ જ હિતશિક્ષા છે - દીક્ષા મોક્ષ માટે લેવાય છે. બધા યોગો પણ તેની માટે જ છે. તેથી સાધુએ સાધુજીવનમાં મોક્ષસાધક અનુષ્ઠાન જ કરવું જોઈએ, બીજું કંઈ નહીં. મોક્ષસાધક તો અનેક યોગો છે. ગુરુની આરાધના એ મોક્ષનું આવશ્યક કારણ છે. એ બધા યોગોમાં અંતર્ભૂત છે. ગુરુની આરાધનાથી યુક્ત જ યોગ મોક્ષનું કારણ છે. ગુરુની આરાધના વિનાનો યોગ તો યોગ જ નથી પણ તે યોગાભાસ જ છે, કેમકે તે મોક્ષ નથી પમાડતો. મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ જ્ઞાનસારના યોગાષ્ટકમાં કહ્યું છે "जो य આચાર મોક્ષ સાથે જોડી આપતો હોવાથી યોગ કહેવાય છે. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, એકાગ્રતાના વિષયવાળો આચાર વિશેષથી યોગ કહેવાય છે.’ ગુરુની આરાધના એ શ્રેષ્ઠયોગ છે. આ શ્રેષ્ઠ યોગથી શ્રેષ્ઠ પદ (મોક્ષ) મળે છે. માટે સંયમજીવનમાં ગુરુની આરાધના જ કરવી. એ જ મોક્ષે જવાનો રાજમાર્ગ છે. માટે શિષ્યોએ હંમેશા ગુરુની આરાધનારૂપી અમૃતનું પાન જ કરવું. અમૃત સ્વાધીન હોય તો કોઈ બીજા પદાર્થ -

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443