Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 394
________________ प्रवर्धमानक्रमेण पदोपन्यासः । बलदेवत्व-नारदत्व-माण्डलिकत्व - नृपत्व- देवत्व - अहमिन्द्रत्व-महर्द्धिकत्व - लब्धिमत्त्वादीनि । गुरुभक्त्या प्रकृष्टं पुण्यं बध्यते । तदुदये चैतानि पदानि लभ्यन्ते । ३४० नन्वत्र द्वितीयपादे समासे गणधरपदं पूर्वमुपन्यस्तमर्हत्पदं च पश्चादुपन्यस्तम् । अर्हन्तो गणधरेभ्योऽधिकतरपूज्याः सन्ति । ततः समासेऽर्हत्पदस्योपन्यास आदौ कर्त्तव्यः, यदुक्तं कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिप्रणीतसिद्धहेमशब्दानुशासने तृतीयाऽध्याये प्रथमपादे 'लघ्वक्षरा-ऽसखीदुत्-स्वराद्यदल्पस्वराऽर्च्यमेकम् | ३ | १|१६० ॥ तत्किमर्थमत्र ग्रन्थकृता गणधरपदमादावुपन्यस्तम् ? इति चेत्, सत्यम्, परन्त्वत्र श्लोके ग्रन्थकृतोत्तरोत्तरप्रवर्धमानक्रमेण पदानामुपन्यासः कृतः । अतो गणधरपदमादावुपन्यस्तमर्हत्पदञ्च पश्चात् । प्रथमपादेऽपि चक्रित्वाऽपेक्षयेन्द्रत्वस्य महर्द्धिकत्वे सत्यपि ग्रन्थकृता प्रथमं चक्रित्वपदोपादानं कृतं पश्चाच्चेन्द्रत्वपदोपादानं कृतम् । अत एव च प्रथमपादे चक्रित्वेन्द्रत्वपदे उपन्यस्ते द्वितीयपादे च गणधरार्हत्पदे, अन्यथा गणधरार्हत्पदयोराध्यात्मिकपदत्वेनाऽभ्यर्हि — હોય - વાસુદેવપણું, બલદેવપણું, નારદપણું, માંડલિકપણુ, રાજાપણું, દેવપણું, અહમિન્દ્રપણું, મહર્ષિકપણું, લબ્ધિવાળાપણું વગેરે. ગુરુભક્તિથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે. તે ઉદયમાં આવે ત્યારે આ પદવીઓ મળે. પ્રશ્ન - શ્લોકમાં સમાસમાં ગણધરપદ પૂર્વે મૂક્યું છે અને અરિહંતપદ પછી મૂક્યું છે. અરિહંત ગણધરો કરતા વધુ પૂજ્ય છે. માટે સમાસમાં અરિહંતપદ પહેલા મૂકવું જોઈએ. સિદ્ધહેમવ્યાકરણમાં શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે સમાસમાં લઘુ અક્ષરવાળું, સખિ સિવાયનું રૂ-કારાન્ત, ૩-કારાન્ત, સ્વરાદિ, અ-પ્રત્યયાંત, અલ્પસ્વરવાળું, પૂજ્ય એક પદ પહેલા મૂકાય.” તો પછી શા માટે ગ્રંથકારે અહીં ગણધરપદ પહેલા મૂક્યું ? - જવાબ - તમારી વાત સાચી છે. પણ આ શ્લોકમાં ગ્રંથકારે ઉત્તરોત્તર ચઢીયાતા - ક્રમે પદો મૂક્યા છે. માટે ગણધરપદ પહેલા મૂત્યુ અને અરિહંતપદ પછી મૂક્યું. માટે જ પહેલા ચરણમાં પણ ચક્રવર્તિપણાની અપેક્ષાએ ઇન્દ્રપણું મહર્ધિક હોવા છતા ગ્રન્થકારે પહેલા ચક્રિત્વપદ મૂક્યું અને પછી ઇન્દ્રત્વપદ મૂક્યું. માટે જ પહેલા ચરણમાં ચક્રિત્વપદ અને ઇન્દ્રત્વપદ મૂક્યું અને બીજા ચરણમાં ગણધરપદ અને અરિહંતપદ મૂક્યુ. અન્યથા ગણધરપદ અને અરિહંતપદ આધ્યાત્મિક પદ હોવાથી વધુ પૂજ્ય છે. તેથી ચક્રિત્વ

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443