Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 386
________________ ३३२ गुरुभक्तियुक्तानां मनोवाञ्छितं भवति । हु जायइ ॥२७॥ हेमचन्द्रीया वृत्तिः - गुरुभक्तियुक्तानाम् - गुरुः - पापलघुः, तस्य भक्तिः-सेवेति गुरुभक्तिः, तया युक्ताः - समन्विता इति गुरुभक्तियुक्ताः, तेषामिति गुरुभक्तियुक्तानां शिष्याणामिति गम्यम्, चक्रित्वं - चक्री - षट्खण्डप्रभुश्चतुर्दशरत्नस्वामिनवनिधानाधिपतिश्चक्रवर्ती, तस्य भाव इति चक्रित्वम्, इन्द्रत्वम् – इन्द्रः - ऐश्वर्ययुक्तो देवप्रभुः, तस्य भाव इतीन्द्रत्वम्, गणधरार्हत्प्रमुखचारुपदं - गणधरः - साधुसमुदायरूपं गणं धारयतीति गणधरः, यद्वा तीर्थंकरस्य प्रधानशिष्यः, अर्हन् – अष्टप्रातिहार्ययुतश्चतुस्त्रिंशदतिशयसमेतः पञ्चत्रिंशद्वाणीगुणसंयुक्तो जिननामकर्मविपाकोदयवेदी त्रिभुवनजनपूजायोग्यः सर्वज्ञः सर्वदर्शी धर्मतीर्थस्थापकः, गणधरश्चाहँश्चेति गणधरार्हन्तौ, तौ प्रमुखौ – प्रधानभूतौ येषु त इति गणधरार्हत्प्रमुखाः, चारु - सुंदरम्, तच्च तत्पदम् - पदवीति चारुपदम्, गणधरार्हत्प्रमुखानां चारुपदमिति गणधराहत्प्रमुखचारुपदम्, मनोवाञ्छितम् - मनसा - अन्तःकरणेन वाञ्छितम् - अभिलषितमिति मनोवाञ्छितम्, अपरम् - उपर्युक्तातिरिक्तम्, अपि - उपर्युक्तं तु जायते एवापरमपि जायते इति द्योतनार्थम्, हु - निश्चयेन, जायते - भवति । अयं वाक्यार्थः । अधुना विवेचनार्थ:-कस्मिंश्चिदपि कार्ये शिष्यस्य प्रेरणा द्वाभ्यां प्रकाराभ्यां भवति । १) कार्यफलदर्शनेन २) विपरीतकार्यापायदर्शनेन च । यथा श्रीशय्यंभवसूरिनिर्मितदशवैकालिकसूत्रस्य विनयसमाधिनामनवमाध्ययनस्य प्रथमोद्देशके વગેરે સુંદર પદવીઓ અને મનવાંછિત બીજું પણ મળે છે. (૨૭) હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - ચક્રવર્તી એટલે છ ખંડનો માલિક. તેની પાસે ૧૪ રત્નો અને ૯ નિધાન હોય છે. ઇન્દ્ર એટલે દેવોનો સ્વામી. સાધુ-સાધ્વીના સમુદાયરૂપ ગણને ધારણ કરે તે ગણધર, અથવા તીર્થંકરના પ્રધાન શિષ્ય તે ગણધર. આઠ પ્રાતિહાર્યથી શોભતા, ૩૪ અતિશયોથી યુક્ત, વાણીના ૩૫ ગુણોથી યુક્ત, જિનનામકર્મના વિપાકોદયને ભોગવનારા, ત્રણ ભુવનના લોકોની પૂજાને યોગ્ય, સર્વજ્ઞ, સર્વદર્શી ધમતીથની સ્થાપના કરનારા તે અરિહંત. જે શિષ્ય ગુરુની ભક્તિ કરે છે તેને ચક્રવર્તિપણું, ઇંદ્રપણું, ગણધરપણું, અરિહંતપણું. વગેરે સુંદર પદવીઓ અને મનવાંછિત બીજું પણ મળે છે. આ વાક્યર્થ કહ્યો. હવે વિવેચનાર્થ કહીએ છીએ. કોઈપણ કાર્યમાં શિષ્યને બે રીતે પ્રેરણા કરી શકાય – ૧) કાર્યનું ફળ બતાવીને અને ૨) વિપરીત કાર્યના નુકસાન બતાવીને. જેમકે - દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં ગુરુની

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443