Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 390
________________ ३३६ इन्द्रर्द्धयः । इन्द्रस्तत्तद्देवलोकवतिसर्वदेवानां प्रभुरस्ति । असङ्ख्येयदेवास्तं सेवन्ते । इन्द्राश्चतुःषष्टिः सन्ति । तद्यथा भवनपतिदेवानां विंशतीन्द्राः, व्यन्तरदेवानां षोडशेन्द्राः, वानमन्तरदेवानां षोडशेन्द्राः, सूर्यचन्द्रदेवानां द्वाविन्द्रौ, वैमानिकदेवानाञ्च दशेन्द्राः, यदुक्तं श्रीभद्रबाहुस्वामिप्रणीतकल्पसूत्रस्य महोपाध्यायश्रीविनयविजयकृतटीकायां- 'दश वैमानिकाः विंशतिर्भवनपतयः द्वात्रिंशद्वयन्तराः द्वौ ज्योतिष्कौ इति चतुःषष्टिरिन्द्राणाम् ।' अत्रेदमवधेयम् - उपर्युक्तचतुःषष्टीन्द्रेष्वेकः सूर्येन्द्र एकश्च चन्द्रेन्द्रः स्तः । इदं जात्यपेक्षया ज्ञेयम् । तिर्यग्लोकेऽसङ्ख्येयाः सूर्या असङ्ख्येयाश्च चन्द्राः सन्ति । तेषु सर्वेषु प्रत्येकमेकैक इन्द्रोऽस्ति । ततो यदि सर्वेषां सूर्येन्द्राणामेका जातिगण्यते सर्वेषाञ्च चन्द्रेन्द्राणामेका जातिगण्यते तहि चतुःषष्टीन्द्रा भवन्ति । यदि व्यक्त्यपेक्षया सर्वे सूर्येन्द्राः सर्वे च चन्द्रेन्द्राः पृथग्पृथग्गण्यन्ते तर्हि असङ्ख्येया इन्द्रा भवन्ति । ते सर्वेऽपीन्द्राः प्रभूतदेवदेवीनां स्वामित्वं कुर्वन्ति । यथा सौधर्मेन्द्रः द्वात्रिंशल्लक्षविमानानां, चतुरशीतिसामानिकसहस्राणां, त्रयस्त्रिंशत्रायस्त्रिंशानां, चतुर्णा लोकपालानां, अष्टानामग्रमहिषीणां, तिसृणां पर्षदां, सप्तानीकानां, सप्तसेनापतीनां, षट्त्रिंशत्सहस्राधिकत्रिलक्षानामात्मरक्षकानामाधिपत्यं करोति । यदुक्तं भद्रबाहुस्वामिप्रणीतश्रीकल्पसूत्रे प्रथमव्याख्याने इन्द्रवर्णने – “से णं तत्थ बत्तीसाए ઇન્દ્ર તે તે દેવલોકમાં રહેલા બધા દેવોનો માલિક છે. અસંખ્ય દેવો તેની સેવા કરે છે. ઇન્દ્રો ૬૪ છે. તે આ પ્રમાણે - ભવનપતિદેવોના ૨૦ ઇન્દ્રો, વ્યંતર દેવોના ૧૬ ઇન્દ્રો, વાણવ્યંતરદેવોના ૧૬ ઇન્દ્રો, સૂર્ય-ચંદ્ર દેવોના બે ઇન્દ્ર અને વૈમાનિક દેવોના ૧૦ छन्द्रो. स्पसूत्रनी सुपोषित टीम युं छे - " वैमानिना, वाश भवनपतिना, ૩૨ વ્યંતરના, બે જ્યોતિષના એમ ૬૪ ઇન્દ્રો છે” અહીં આ વાત ધ્યાનમાં રાખવી - ઉપર કહેલા ૬૪ ઇન્દ્રોમાં એક સૂર્યેન્દ્ર અને એક ચન્દ્ર છે. આ જાતિની અપેક્ષાએ સમજવું. તિરસ્કૃલોકમાં અસંખ્ય સૂર્યો અને અસંખ્ય ચન્દ્રો છે. તે દરેકમાં એક-એક ઇન્દ્ર છે. તેથી જો બધા સૂર્યેન્દ્રોની એક જાતિ ગણીએ અને બધા ચન્દ્રન્દ્રોની એક જાતિ ગણીએ તો ૬૪ ઇન્દ્ર થાય. જો વ્યક્તિની અપેક્ષાએ બધા સર્મેન્દ્રો અને બધા ચન્દ્રો જુદા જુદા ગણાય તો અસંખ્ય ઇન્દ્રો થાય. તે બધા ઇન્દ્રો ઘણા દેવ-દેવીના સ્વામી હોય છે. જેમકે સૌધર્મેન્દ્ર ૩૨ લાખ વિમાનોનો, ૮૪ હજાર સામાનિકોનો, ૩૩ ત્રાયશ્ચિંશોનો, ચાર લોકપાલોનો, આઠ પટરાણીઓનો, ત્રણ પર્ષદાઓનો, સાત સૈન્યોનો, સાત સેનાપતિઓનો, ત્રણ લાખ ૩૬ હજાર આત્મરક્ષકોના અધિપતિ છે. કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં કહ્યું छ - "ते त्यां 3२ ४४२ विमानो, ८४ ४२ सामानि हेवो, 33 त्रायस्त्रिंश हेवो, १. सः तत्र द्वात्रिंशत्सहस्राणां विमानावासानां, चतुरशीतिसहस्राणां सामानिकानां, त्रयस्त्रिंशतः

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443