Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 388
________________ ३३४ चक्रिण ऋद्धयः । इत्यादिकमुक्तं तृतीयोद्देशके । एवमन्यत्रापि ज्ञेयम् । अस्मिन्श्लोके गुरुभक्तिफलदर्शनेन शिष्यस्य गुरुभक्तौ प्रेरणा कृता । __शिष्यो गुरुभक्त्या गुरुमनः सन्तोषयति । ततः शिष्यो गुरुभक्तिफलरूपेण मनोवाञ्छितमवाप्नोति । गरुभक्तेरुत्कृष्टफलं परमपदप्राप्तिः । यदि तया परमपदमप्यवाप्यते त_न्यपदप्राप्तिस्तु तयाऽवश्यं भवति । __चक्रवर्ती षण्णवतिकोटिग्रामस्वाम्यस्ति । तस्यान्तःपुरे चतुःषष्टिसहस्राणि राज्यः सन्ति । द्वात्रिंशत्सहस्राणि मुकुटबद्धराजानस्तं सेवन्ते । तस्य सैन्ये चतुरशीतिलक्षाणि हस्तिनः, तावन्त एव अश्वाः, तावन्त एव रथाः, षण्णवतिकोटयश्च पदातयः सन्ति । तत्सैन्यशिबिरं द्वादशयोजनविस्तृतं भवति । चक्रवत्येवमादिप्रभूतर्धीनां स्वामी भवति । यदुक्तं मलधारिश्रीहेमचन्द्रसूरिनिर्मितपुष्पमालायाः स्वोपज्ञटीकायां दशमश्लोकविवरणे षोडशतीर्थकृच्छ्रीशान्तिनाथचरित्रे – “१तओ अन्नया जम्मंतरोवचियपुण्णसंभारवसओ समुप्पन्नाइं सेणावइ १ गाहावइ २ पुरोहिय ३ गय ४ तुरय ५ वड्डइ ६ इत्थी ७ चक्क ८ छत्त ९ चम्म १० मणि ११ कागिणि १२ खग्ग १३ दंड १४ लक्खणाई ગુરુની આશાતના ન કરે, તે પૂજ્ય છે.” આમ ત્રીજા ઉદ્દેશામાં કહ્યું. એમ બીજે પણ જાણવું. આ શ્લોકમાં ગુરુભક્તિનું ફળ બતાવી શિષ્યને ગુરુભક્તિમાં પ્રેરણા કરી. શિષ્ય ગુરુની ભક્તિ કરીને ગુરુના મનને સંતોષે છે. તેથી ગુરુભક્તિના ફળરૂપે તેને મનવાંછિત મળે છે. ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ ફળ પરમપદની પ્રાપ્તિ છે. જો તેનાથી પરમપદ મળતું હોય તો બીજા પદો તો તેનાથી અવશ્ય મળે. ચક્રવર્તિ ૯૬ કરોડ ગામનો માલિક છે. તેના અંતઃપુરમાં ૬૪,000 રાણીઓ હોય છે. ૩૨,૦૦૦ મુગટબદ્ધ રાજાઓ તેની સેવા કરે છે. તેના સૈન્યમાં ૮૪ લાખ હાથી હોય છે, તેટલા જ ઘોડા, તેટલા જ રથ અને ૯૬ કરોડ પાયદળ હોય છે. તેના સૈન્યની છાવણી ૧૨ યોજનાના વિસ્તારવાળી હોય છે. ચક્રવર્તી આ અને આવી બીજી ઋદ્ધિઓનો સ્વામી હોય છે. પુષ્પમાળાની સ્વોપા ટીકામાં દશમા શ્લોકના વિવરણમાં શ્રી શાંતિનાથભગવાનના ચરિત્રમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ચક્રવર્તિની ઋદ્ધિ આ રીતે બતાવી છે - “પછી એકવાર પૂર્વભવમાં બાંધેલા પુણ્યને લીધે ૧) સેનાપતિ २) गृहपति 3) पुरोहित ४) हाथी ५) घोडो ६) सुथार ७) स्त्री ८) 23 ८) छत्र ૧૦) ચર્મ ૧૧) મણિ ૧૨) કાકિણિ ૧૩) તલવાર ૧૪) દંડ આ ૧૪ રત્નો ઉત્પન્ન १. ततः अन्यदा जन्मान्तरोपचितपुण्यसम्भारवशतः समुत्पन्नानि सेनापति १ गृहपति २ पुरोहित ३ गज ४ तुरग ५ वर्धकि ६ स्त्री ७ चक्र ८ छत्र ९ चर्म १० मणि ११ काकिणि १२ खड्ग

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443