Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 384
________________ ३३० गुरुदत्तविशेषसन्मानादेस्तात्त्विकं निमित्तं चिन्त्यम् । दोषस्तु त्वत्कृतकर्मणामेवाऽस्ति यन्नोदितगुरुणा पक्षपातः कृतः । सर्वे स्वकृतकर्मणो फलं प्राप्नुवन्ति, नाऽकृतकर्मणो फलं प्राप्यते, कृतनाशाऽकृताऽऽगमप्रसङ्गात् । युक्तमुक्तं त्वया यत्क्रियानुसारेणैव हि प्रतिक्रिया भवति । क्रिया च त्वत्कर्मभिः कृता । अत उपालम्भ त्वया निजकर्मभ्य एव दातव्यः । गुरुस्तु निमित्तमात्रं वर्तते । कर्माण्येव जीवाय सुखदुःखे ददति । अन्यत्सर्वं तु निमित्तमात्रमेव । बाह्यग्बाह्यनिमित्तं पश्यति, तत्त्व तात्त्विकनिमित्तं पश्यति । पक्षपातस्य बाह्यनिमित्तं गुरुः, तात्त्विकनिमित्तं तु कर्म । अतः कर्म एवोपालब्धव्यं न तु गुरुः । प्रस्तरेणाऽऽहतः श्वा प्रस्तरमेव भषति खादति च सिंहस्तु शरं प्राप्य तत्क्षेपकमेवाऽनुधावति । एवं त्वयाऽपि सिंहसमेन भवितव्यम् न तु श्वतुल्येन । इदमुक्तं भवति - शुभाशुभयोः कार्ययोर्बाह्यनिमित्तं प्रेक्ष्य रागद्वेषौ न करणीयौ, तत्तात्त्विकनिमित्तं कर्माऽवगत्य तत्क्षपणार्थमेव यतनीयम् । यदुक्तं श्रीधर्मदासगणिविरचितोपदेशमालायां '१ पत्थरेणाहओ किवो पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ सरं पप्प सरुप्पतिं विमग्गइ ॥१३९॥' - કર્યો. માટે અહીં ગુરુનો થોડો પણ દોષ નથી, દોષ તો તેં કરેલા કર્મોનો જ છે, કે જેનાથી પ્રેરાઈને ગુરુએ પક્ષપાત કર્યો. બધા પોતે કરેલા કર્મનું ફળ પામે છે, નહીં કરેલા કર્મનું ફળ કોઈ પામતું નથી, કેમકે તો પછી કૃતનો નાશ થાય અને અકૃતનો આગમ થાય. તેં જે કહ્યું કે, ‘ક્રિયાને અનુસારે જ પ્રતિક્રિયા થાય છે' તે બરાબર કહ્યું. ક્રિયા તારા કર્મોએ કરી. માટે ઠપકો પણ તારે તારા કર્મોને જ આપવો. ગુરુ તો નિમિત્તમાત્ર છે. કર્મો જ જીવને સુખ-દુઃખ આપે છે. બાકી બધું તો નિમિત્તમાત્ર જ છે. બાહ્યદૃષ્ટિવાળો બાહ્ય નિમિત્તને જુવે છે, તત્ત્વદૅષ્ટિવાળો તાત્ત્વિકનિમિત્તને જુવે છે. પક્ષપાતનું બાહ્યનિમિત્ત ગુરુ છે, તાત્ત્વિકનિમિત્ત તો કર્મ છે. માટે કર્મને જ ઠપકો આપવો ગુરુને નહીં. કૂતરાને પત્થર મારવાથી તે પત્થરને જ ભસે છે અને બચકા ભરે છે. સિંહ તો બાણ પામીને તેને ફેંકનારાની પાછળ જ દોડે છે. આમ તારે પણ સિંહ જેવા થવું, કૂતરા જેવા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ અને અશુભકાર્યનું બાહ્યનિમિત્ત જોઈને રાગદ્વેષ ન કરવા, પણ તેનું તાત્ત્વિકનિમિત્ત કર્મ છે એમ જાણીને તેને ખપાવવા માટે યત્ન કરવો જોઈએ. ઉપદેશમાળામાં કહ્યું છે કે - ‘પત્થરથી હણાયેલો કૂતરો પત્થરને કરડવા ઇચ્છે છે. સિંહ બાણ પામીને તેની ઉત્પત્તિને શોધે છે. એટલે કે બાણ ક્યાંથી આવ્યું તે શોધે - १. प्रस्तरेणाहतः क्लीबः प्रस्तरं दष्टुमिच्छति । मृगारिः शरं प्राप्य शरोत्पत्तिं विमृगयते ॥ १३९ ॥

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443