Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 383
________________ गुरुविषयकाघटमानचिन्तननिरोधोपायः । ३२९ तेषामनुकरणं कर्त्तव्यम् । अत्राऽघटमानपदेन गुरावविद्यमाना दोषा ग्राह्याः । ते गुरोरसद्दोषाश्चिन्तयन्ति । गुरौ विद्यमाना अपि दोषा न चिन्तनीयाः । गुरावविद्यमानास्तु दोषाः सुतरां न चिन्तनीयाः । यद्वाऽघटमानपदेन गुरोरतिशयेनाऽशुभं ग्राह्यम् । ततस्ते गुरोरत्यशुभं चिन्तयन्ति । यथा वक्रजडाः शिष्याः गुरुविषयकमघटमानं चिन्तयन्ति तथा सुशिष्यैर्न करणीयम् । अत्र कश्चिदविनयी शिष्यः प्राह - 'भो ! गुरुविषयकस्याऽघटमानस्य चिन्तनं किमर्थं निषिध्यते । यतो गुरुः प्रत्यक्षमेव पक्षपातं कुर्वाणो दृश्यते । ततो युक्तमेवाऽघटमानचिन्तनम् । क्रियानुसारेणैव हि प्रतिक्रिया भवतीति ।' यद्वा कश्चिद्विनयी शिष्यः प्राह - 'भो ! भवता गुरुविषयकाऽघटमानचिन्तनं निषिद्धं तद्युक्तमेव । परन्तु तस्य कोप्युपायोऽस्ति न वा ?' एताभ्यां द्वाभ्यामपि शिष्याभ्यामुत्तरार्धेनोत्तरं ददाति । प्रथमशिष्यायैवमुत्तरो दत्तः । 'भोः शिष्य ! त्वं मन्यसे यद्गुरुणा पक्षपातः कृतः । इदं तु बाह्यदृशः फलम् । यदि त्वं तत्त्वदृष्ट्याऽनुप्रेक्षिष्यसे तहि ज्ञास्यसि यदिदं सर्वं स्वपूर्वजन्मकृतस्य कर्मणो फलमस्ति । यदि पूर्वजन्मनि त्वमशुभं कर्म नाऽकरिष्यत्तर्हि सम्प्रति गुरुरपि पक्षपातं नाऽकरिष्यत् । त्वत्कर्मविपाकप्रेरितेनैव हि तेन पक्षपातः कृतः । अतो नाऽत्र गुरोर्लेशमात्रोऽपि दोषोऽस्ति, પણ વિચારે છે. તેથી સુશિષ્યોએ તેમનું અનુકરણ ન કરવું. અહીં “અઘટતું' શબ્દથી ગુરુમાં નહીં રહેલા દોષો લેવા. તેઓ ગુરુમાં નહીં રહેલા દોષો વિચારે છે. ગુરુમાં વિદ્યમાન દોષો પણ વિચારવા ન જોઈએ. તો પછી ગુરુમાં નહીં રહેલા દોષો તો સુતરાં ન વિચારવા. અથવા “અઘટતું' શબ્દનો અર્થ ગુરુનું ખૂબ જ અશુભ એવો કરવો. તેથી તેઓ ગુરુનું ખૂબ અશુભ વિચારે છે. જેમ વકજડ શિષ્યો ગુરુસંબંધી અઘટતું વિચારે છે તેમ સુશિષ્યોએ ન કરવું. અહીં કોઈક અવિનયી શિષ્ય કહે છે – “અરે ! ગુરુસંબંધી અઘટતું વિચારવાની ના કેમ પાડો છો ? કેમકે ગુરુ પ્રત્યક્ષથી અઘટતું કરતા દેખાય છે. તેથી અઘટતું વિચારવું યોગ્ય જ છે. ક્રિયાને અનુસાર જ પ્રતિક્રિયા થાય છે.” અથવા કોઈક વિનયી શિષ્ય કહે છે. અરે ! તમે ગુરુ સંબંધી અઘટતું વિચારવાની ના પાડી તે બરાબર જ છે. પણ તેનો કોઈ ઉપાય છે કે નહીં ?' આ બન્ને શિષ્યોને ઉત્તરાર્ધથી જવાબ આપે છે. પહેલા શિષ્યને આ રીતે જવાબ આપ્યો, “અરે શિષ્ય ! તું માને છે કે ગુરુએ પક્ષપાત કર્યો. આ તો બાહ્યદૃષ્ટિનું ફળ છે. જો તું તત્ત્વદૃષ્ટિથી વિચારીશ તો તને ખબર પડશે કે આ બધું પોતે પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફળ છે. જો તે પૂર્વભવમાં અશુભ કર્મ ન કર્યું હોત તો અત્યારે ગુરુએ પણ પક્ષપાત ન કર્યો હોત. તારા કર્મના ઉદયથી પ્રેરાઈને જ તેમણે પક્ષપાત

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443