________________
समर्पितशिष्य एव गुरोविशेषान्जानाति ।
३०१ गुरुविषयको खेदो न भवति । तस्य हृदये गुरुबहुमानभावः सदा वर्धमानो भवति । इतरशिष्यास्त्वन्यथासिद्धकारणवत्कदाचिद्गुरुसेवां कुर्युः कदाचिच्च न कुर्युः । ते गुरोरन्तरङ्गस्वभावान्न जानन्ति । ततो गुरोर्बाह्यव्यवहारेभ्य एव मनसि कुविकल्पाश्चिन्तयन्ति । ते न गुरुमनोगतभावं पश्यन्ति । बाह्याऽऽचारादिभिः स्वगुरुमन्यगुरुतुल्यं मन्यन्ते । कदाचित्तु स्वगुरुसकाशादन्यगुरूनधिकतरान्मनुते । द्रव्यतः स्वगुरोः पार्वे वसनेऽपि तन्मनसीतरगुरुबहुमान एवाऽधिकोऽस्ति । गुरुदत्तसन्मानादिविशेषस्य कारणं ते न जानन्ति । ततो गुरुदत्तसन्मानादिविशेषं दृष्ट्वा गुरुं रागिणं, पक्षपातिनं, मूढं, असमर्थञ्च मन्यन्ते । ततश्च स्वमनसि गुरुविषयकं खेदं कुर्वन्ति । ततश्च तन्मनोगतगुरुबहुमानभावो हीयते । एवं समर्पितशिष्य एव स्वगुरुगतविशेषान्जानाति न त्वन्ये शिष्याः । ततः शिष्येण गुरावधिकाधिको समर्पणभावो धारणीयः । शिष्येण गुरुगतविशेषज्ञानार्थं प्रयतनीयम् । तत्कृते च तेन सूक्ष्मबुद्ध्या चिन्तनीयं धैर्यञ्चाऽवलम्बनीयम् । यथा रत्नपरीक्षकः रत्नपरीक्षाऽभ्यासं करोति तथैव शिष्येण गुरुसमर्पणभावाऽभ्यासः कर्त्तव्यः ।
ततो दृष्टान्तस्योपनय इत्थं भवति - बाह्याचारादिभिः सदृशानां गुरूणां विशेषान्समर्पितशिष्य एव जनाति, न त्वन्ये शिष्याः । समर्पितशिष्यस्त्वेक एव હૃદયમાં હંમેશા ગુરુબહુમાન ઉછળતું હોય છે. બીજા શિષ્યો અન્યથા સિદ્ધ કારણની જેમ
ક્યારેક ગુરુની સેવા કરે ક્યારેક ન કરે. તેઓ ગુરુના અંદરના સ્વભાવોને નથી જાણતા. તેથી ગુરુના બાહ્ય વ્યવહાર ઉપરથી જ મનમાં કુવિકલ્પો કરે છે. તેઓ ગુરુના મનના ભાવને નથી જોતા. બાહ્ય આચારોથી પોતાના ગુરુને બીજા ગુરુની સમાન માને છે. ક્યારેક પોતાના ગુરુ કરતા બીજા ગુરુને અધિક માને છે. દ્રવ્યથી પોતાના ગુરુ પાસે રહેવા છતાં તેમના મનમાં બીજા ગુરુઓ ઉપર જ બહુમાન વધુ હોય છે. ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિનું કારણ તેઓ નથી જાણતા. તેથી ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિને જોઈ ગુરુને રાગી, પક્ષપાતી, મૂઢ, અસમર્થ માને છે. આમ તેઓ પોતાના મનમાં ગુરુ વિષે ખેદ કરે છે. તેથી તેમના મનમાં રહેલ ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ ઘટે છે. આમ સમર્પિતશિષ્યો જ પોતાના ગુરુના વિશેષોને જાણે છે, બીજા શિષ્યો નહીં. તેથી શિષ્ય ગુરુ પ્રત્યે વધુ ને વધુ સમર્પણભાવ રાખવો. તેણે ગુરુના વિશેષો જાણવાનો પ્રયત્ન કરવો. તેની માટે તેણે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું અને ધીરજ રાખવી. જેમ રત્નપરીક્ષક રત્નોની પરીક્ષાનો અભ્યાસ કરે છે તેમ શિષ્ય પણ ગુરુસમર્પણભાવનો અભ્યાસ કરવો.
તેથી દષ્ટાંતનો ઉપનય આવો છે – બાહ્ય આચાર વગેરેથી સમાન એવા ગુરુઓના વિશેષોને સમર્પિત શિષ્ય જ જાણે છે, બીજા નહીં. સમર્પિત શિષ્ય એકલો જ ગુરુના