Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 363
________________ शिवभूतिज्ञातम् । ३०९ ततस्तन्मनसि वर्त्तमानो गुरुबहुमानो नष्टः । अन्यदा वाचनायां गुरुणा जिनकल्पस्वरूपमुक्तम् । 'सम्प्रति जिनकल्पो विच्छिन्न: ।' इति गुरुणोक्ते तन्निमित्तं प्राप्य तन्मनसि वर्तमानो गुरुखेदो बहिः प्रकटोऽभवत् । तेन अहं जिनकल्पं स्वीकरिष्यामि । गुरुः कथितः गुरुणा स वारितः । तथापि स वस्त्राणि विमुच्य गुरुं मुक्त्वैकाकी भूत्वा गच्छान्निर्गतः। ततो दिगम्बरापरनामबोटिकमतं प्रादुर्भूतम् । ततो विरुद्धमतप्ररूपणया स दीर्घकालं भवमटितवान् । एवं तेन शिष्येण रत्नपरीक्षकदृष्टान्तं न ज्ञातम् । ततस्तन्मनसि खेदोऽभवत् । ततः स परलोकं नाऽसाधयत् । प्रत्युत स्वभवपरम्परां वर्धितवान् । इदं तु सूचनार्थमुक्तम् । एतदुदाहरणविस्तारस्तु श्रीजिनभद्रगणिक्षमाश्रमणविरचित श्रीविशेषावश्यकभाष्यस्य मलधारिश्रीहेमचन्द्रसूरिप्रणीतवृत्तौ द्विपञ्चाशदधिकपञ्चविंशतिशततमगाथाविवरणे एवं प्रदर्शितम् – 'रथवीरपुरं नाम नगरम् । तद्बहिश्च दीपकाभिधानमुद्यानम् । तत्र चार्यकृष्णनामानः सूरयः समागताः । तस्मिंश्च नगरे सहस्रमल्लः शिवभूतिर्नाम राजसेवकः समस्ति । स च राजप्रसादाद् विलासान् कुर्वन् नगरमध्ये पर्यटति । रात्रेश्च प्रहरद्वयेऽतिक्रान्ते गृहमागच्छति । तत एतदीयभार्या तन्मातरं भणति 'निर्वेदिताऽहं त्वत्पुत्रेण न खल्वेष रात्रौ वेलायां कदाचिदप्यागच्छति । त - ઉપર ખેદ થયો. તેથી તેના મનમાં રહેલું ગુરુબહુમાન નાશ પામ્યું. એકવાર વાચનામાં ગુરુએ જિનકલ્પનું સ્વરૂપ બતાવ્યું. ‘હાલ જિનકલ્પનો વિચ્છેદ થયો છે.' એમ ગુરુએ કહ્યું એટલે એ નિમિત્તને પામીને તેના મનમાં રહેલો ગુરુ ઉપરનો ખેદ બહાર પ્રગટ થયો. તેણે ગુરુને કહ્યું, ‘હું જિનકલ્પ સ્વીકારીશ.' ગુરુએ તેને અટકાવ્યો. છતાં પણ તે વસ્ત્રો કાઢી એકલો ગચ્છમાંથી નીકળી ગયો. તેનાથી દિગંબર મતની શરૂઆત થઈ. તેનું બીજું નામ બોટિક પણ છે. પછી વિરુદ્ધમતની પ્રરૂપણા કરવાથી તે ઘણો કાળ સંસારમાં ભટક્યો. આમ તે શિષ્યે રત્નપરીક્ષકનું દૃષ્ટાંત ન જાણ્યું. તેથી તેના મનમાં ખેદ થયો. તેથી તે પરલોક ન સાધી શક્યો. ઉલ્ટું તેણે પોતાના ભવોની પરંપરા વધારી. આ તો સૂચન કરવા પૂરતું કહ્યું. વિસ્તારથી આ ઉદાહરણ વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં મલધારીશ્રીહેમચંદ્રસૂરિ મહારાજે ૨૫૫૨મી ગાથાના વિવરણમાં કહ્યું છે. તે આ પ્રમાણે છે “રથવીરપુર નામે નગર હતું. તેની બહાર દીપક નામે ઉઘાન હતું. ત્યાં આર્યકૃષ્ણસૂરિ આવ્યા. તે નગરમાં સહસ્રમલ્લ શિવભૂતિ રાજાનો સેવક હતો. તે રાજાની કૃપાથી જલસા કરતો હતો. અડધી રાતે ઘરે આવતો હતો. તેથી એની પત્નીએ એની માતાને કહ્યું - ‘તમારા દિકરાથી હું કંટાળી ગઈ છું. એ રાત્રે સમયસર ઘરે નથી આવતા. ઉજાગરાથી

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443