________________
३१८
पञ्चविंशतितमं वृत्तम् । साम्प्रतं देवधर्मतत्त्व एवोपासनीये । गुरुतत्त्वं तु मनसि धर्त्तव्यम् । न तस्योपासना कर्त्तव्या ।' एवमादिवचनैर्मुग्धजनान्वञ्चयित्वा ते सुखानुष्ठानं प्ररूपयन्ति । ततः कष्टानुष्ठानोद्विगनाः सुखप्रियाः प्रभूता जनास्तन्मार्ग स्वीकुर्वन्ति । अस्मिन्श्लोके मध्यस्थगुर्वभावजल्पननिषेधनेन ग्रन्थकृतैते जैनाभासा अपि निराकृता दृष्टाव्याः ॥२४॥
अवतरणिका - एवं मध्यस्थगुर्वभावं प्रतिषिध्याऽधुना 'गुरुर्गौतमस्वामिवत्सेवनीय' इति भावं विस्तारयति - मूलम् - समयाणुसारिणो जे गुरुणो, ते गोयमं व सेवेज्जा ।
मा चिंतह कुविकप्पं, जइ इच्छह साहिउं मोक्खं ॥२५॥ छाया - समयानुसारिणो ये गुरव-स्ते गौतम इव सेवनीयाः ।
___ मा चिन्तयत कुविकल्पं, यदि इच्छथ साधयितुं मोक्षम् ॥२५॥ दण्डान्वयः - जे समयाणुसारिणो गुरुणो ते गोयमं व सेवेज्जा । जइ मोक्खं साहिउं इच्छह मा कुविकप्पं चिंतह ॥२५॥
हेमचन्द्रीया वृत्तिः - ये - अनिदर्शितनामानः, समयानुसारिणः - समय: - सिद्धान्तः कालो वा, तमनुसर्तुं शीलं येषां ते समयानुसारिणः, शास्त्रमतयः साम्प्रतीना वेत्यर्थः, गुरवः - तीर्थकरतुल्याः, यदुक्तं- 'तित्थयरसमो सूरी,' ते - समयानुसारिगुरवः, गौतमः - अनन्तलब्धिनिधानो वीरप्रभुप्रथमशिष्यः, इव - सदृशार्थे, सेवनीयाः - आराधनीयाः, यदि-सम्भावने, मोक्षं - मोक्षः - भावतः जीवस्य सर्वकर्मरहिताऽवस्था ચલાવે છે. માટે હાલ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની જ ઉપાસના કરવી. ગુરુતત્ત્વ તો મનમાં રાખવું, તેની ઉપાસના ન કરવી.’ આવા વચનોથી ભોળા લોકોને ઠગીને સુખેથી થઈ શકે એવી ક્રિયાઓ બતાવે છે. તેથી કષ્ટદાયક ક્રિયાઓથી કંટાળેલા, જેમને સુખ પ્રિય છે એવા ઘણા લોકો તેમનો માર્ગ સ્વીકારે છે. આ શ્લોકમાં “મધ્યસ્થ ગુરુ નથી એવું ન કહેવું એમ કહીને આ જૈનાભાસ આધુનિકોના મતનું પણ ખંડન કર્યું છે. (૨૪)
અવતરણિકા - આમ મધ્યસ્થ ગુરુના અભાવનો નિષેધ કરી હવે ‘ગુરુની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી એ ભાવનો વિસ્તાર કરે છે.
શબ્દાર્થ - જે શાસ્ત્રને અનુસરનારા ગુરુઓ છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા ४२वी. भोक्षने साधा २७ता हो तो राम वियो न ४२. (२५)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - ગુરુ તીર્થકર સમાન હોય. કહ્યું છે, ‘આચાર્ય તીર્થકર સમાન હોય.” મોક્ષ એટલે ભાવથી જીવની બધા કર્મ રહિત અવસ્થા અને