________________
शिष्येण सर्वकार्यं गुरुं पृष्ट्वैव कर्त्तव्यम् ।
२३१ पत्तेयं पुच्छेज्ज ॥१६॥
हेमचन्द्रीया वृत्तिः - बहुवेलया - इच्छाकारेण संदिसह भगवन् ! बहुवेल संदिसाहु ? इच्छाकारेण संदिसह भगवन् ! बहुवेल करशु ? इत्यादेशयाञ्चया, कण्डूयननिष्ठीवनोच्छ्वासप्रमुखम् - कण्डूयनम् - अङ्ग्ल्यादिना गात्रस्य घर्षणम्, निष्ठीवनम् - मुखवर्तिलालाया बहिःक्षेपणम्, उच्छासः - नासिकया शरीरान्तर्वायोर्ग्रहणम् । इदमुपलक्षणम्, तेन निःश्वासोऽपि ग्राह्यः, उच्छासनिःश्वासयोः सहभावित्वात् । कण्डूयनञ्च निष्ठीवनञ्चोच्वासश्चेति कण्डूयननिष्ठीवनोच्छासाः, ते प्रमुखा यस्मिंस्तदिति कण्डूयननिष्ठीवनोच्छासप्रमुखम्, किं तद् ? अतिलघुककार्यम् - अतिशयेन - अतीव लघु - महत्त्वरहितमित्यतिलघु, तदेव अतिलघुकम्, तच्च तत् कार्यञ्चेत्यतिलघुकार्यम्, तत्कर्मतापन्नम्, पृष्ट्वा - अनुज्ञाप्य, अन्यत् - उपर्युक्तातिलघुकार्यातिरिक्तमहत्कार्यम्, प्रत्येकम् - एकमेकमिति प्रत्येकम् - विशेषेण न तु सामान्येनेत्यर्थः, पृच्छेत् - अनुज्ञापयेत् । अयं शब्दार्थः, भावार्थस्त्वेवम्
शिष्येण स्वमनोवाक्काया गुरवे समर्पिताः। ततः स स्वाधीनो नास्ति । स गुरुपरतन्त्रोऽस्ति । अतः किञ्चिदपि कार्यं तेन न स्वधिया कर्त्तव्यम्, सर्वमपि कार्यं तेन गुरुं पृष्ट्वैव कर्त्तव्यम् । कण्डूनयनिष्ठीवनोच्छ्वसननिःश्वसननेत्रोन्मेषनिमेषगात्रसञ्चालनादीनि त्वतीवलघुकार्याणि । तानि मुहुर्मुहुः क्रियन्ते । तत्करणं विना स्वस्थता न जायते । तत्कार्यकरणाय पुनः पुनर्गुरोः प्रच्छनमशक्यम् । पुनः पुनर्गुरोः प्रच्छने सर्वः समयः
પૂછીને બીજુ દરેક કાર્ય પૂછીને કરવું. (૧૬)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - જેમાં વારંવાર ગુરુને પૂછવું શક્ય ન હોય તેવા વારંવાર કરવા પડતા નાના કાર્યો “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાહુ?” ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બહુવેલ કરશું?' આ બે આદેશથી દિવસમાં એક વાર પૂછીને કરવા, એ સિવાયના દરેક કાર્યો માટે જુદી જુદી રજા માંગવી. આ માત્ર શબ્દોનો અર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે -
શિષ્ય પોતાના મન-વચન-કાયા ગુરુને સોંપી દીધા છે. તેથી તે સ્વાધીન નથી. તે ગુરુને પરાધીન છે. માટે કોઈ પણ કાર્ય તેણે પોતાની બુદ્ધિથી વિચારીને ન કરવું. બધું કાર્ય તેણે गुरुने पूछीने ४ ४२.४वागg, y:j, श्वास. सेवो, श्वास भूयो, it wोस-५४२वी, શરીર હલાવવું વગેરે ખૂબ નાના કાર્યો છે. તે વારંવાર કરાય છે. એ કર્યા વિના ચેન ન પડે. તે કાર્યો કરવા માટે વારંવાર ગુરુને પૂછવું શક્ય નથી. વારંવાર ગુરુને પૂછવાથી બધો સમય