________________
२४८
प्रत्येकं कार्यं गुरुपृच्छापूर्वं कर्तव्यमिति प्रतिपृच्छासामाचार्यपि सूचयति । कुर्वन्ति, शिथिलाचारित्वात् । अतो युक्तमुक्तं ग्रन्थकृता यत्सुसाधूनां सर्वकार्येषु गुरुप्रच्छनमर्यादाऽस्ति ।
प्रतिपृच्छासामाचार्यपीममेवा) सूचयति यत्प्रत्येकं कार्यं गुरुं पृष्ट्वैव कर्त्तव्यम्, न पुनः सकृत्पृष्ट्वाऽनेककार्याणि कर्त्तव्यानि । यदि गुरुं सकृत्पृष्ट्वाऽनेककार्याणि कर्त्तव्यान्यभविष्यस्तर्हि प्रतिपृच्छासामाचार्या अस्तित्वमेव नाऽभविष्यत् । यतः कार्यकरणात्पूर्वं सकृत्तु शिष्येण पृष्टमेव । सा तु पृच्छासामचारी भवति । यदि सकृत्पृष्ट्वाऽनेककार्याणि कर्त्तव्यानि स्युस्तहि पुनः कार्यावसरे प्रच्छनाऽऽवश्यकता न भवेत्, प्रथमवारपृष्टेनैव तत्करणसम्भवात् । ततश्च प्रतिपृच्छासामाचार्या विद्यमानतैव न स्यात्, पृच्छासामाचार्यैव तत्कार्यस्य भूतत्वात् । ततश्च नवविधैव सामाचारी स्यात् । श्रूयते च सर्वेऽष्वपि ग्रन्थेषु सामाचार्या दशविधत्वम् । ततः प्रतिपृच्छासामाचार्याऽऽवश्यक्येव । ततः कार्यकरणात्पूर्वं गुरौ पृष्टे सत्यपि पुनः कार्यकरणाऽवसरे गुरुः प्रष्टव्य एव । ततश्चेदं सूचितं भवति यत्प्रत्येककार्यं गुरुं पृष्ट्वैव कर्त्तव्यम् ।
यदि मार्गः सरलो न भवेत्, किन्तु गूढो भवेत्, पथिकश्च सकृदेव पृच्छेत् तद्यपि
અથવા એકવાર પૂછીને અનેક કાર્યો કરે છે, કેમકે તેઓ શિથિલાચારી છે. માટે ગ્રન્થકારે બરાબર કહ્યું છે – સુસાધુઓની એવી મર્યાદા છે કે બધા કાર્યોમાં ગુરુને પૂછવું.
પ્રતિપૃચ્છા સામાચારી પણ આ જ અર્થને સૂચવે છે કે દરેક કાર્ય ગુરુને પૂછીને જ કરવું પણ એકવાર પૂછીને અનેક કાર્ય ન કરવા. જો ગુરુને એકવાર પૂછીને અનેક કાર્ય કરવાના હોત તો પ્રતિપૃચ્છા સામાચારીનું અસ્તિત્વ જ ન હોત. કેમકે શિષ્ય એક વાર તો ગુરુને પૂછેલું જ છે. અને તે તો પૃચ્છા સામાચારી છે. જો એક વાર પૂછીને અનેક કાર્ય કરવાના હોય તો કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછવાની જરૂર જ ન રહે, પહેલીવાર પૂછવાથી જ તે કાર્ય કરી શકાય. તેથી પ્રતિકૃચ્છા સામાચારીનું અસ્તિત્વ જ ન રહે, કેમકે પૃચ્છા સામાચારીથી જ તેનું કાર્ય થઈ ગયું છે. તો પછી નવ પ્રકારની સામાચારી જ હોત. પણ બધા ગ્રન્થોમાં દશ પ્રકારની જ સામાચારી દેખાય છે. માટે પ્રતિપૃચ્છા સામાચારી જરૂરી છે. તેથી કાર્ય કર્યા પૂર્વે ગુરુને પૂછ્યું હોવા છતાં ફરી કાર્ય કરતી વખતે ગુરુને પૂછવું જ જોઈએ. તેથી એ સૂચિત થાય છે કે દરેક કાર્ય ગુરુને પૂછીને જ કરવું.
જો રસ્તો સીધો ન હોય, પણ વાંકોચૂકો હોય અને મુસાફર એક જ વાર પૂછે