________________
गुरुकुलवासमाहात्म्यम्।
२६५ तेषामाज्ञाबाह्यानाम् अवक्रगामी-स्वरसत ऋजुमार्गाभिमुखः परिणामः क्षयोपशमविशेषोपनतः नास्ति । तेन क्रियायाः व्यवहाराद्-व्यवहारनयमाश्रित्य अज्ञाने बहुपतनं-बहुषु स्थलेषूत्सर्गापवादादिपर्यालोचनाऽसम्भवेन विपर्यासोपपत्तेः, स्तोकस्य तु न भवत्यपि व्यवहारतस्तत्र पतनम्, आपाततः श्रुतसंवादात् । निश्चयतः - निश्चयनयमाश्रित्य, नियमात् - सर्वथैव तत्क्रियाया अज्ञाने पतनम्, आपाततः श्रुतसंवादिन्या अपि तत्क्रियायाः क्षयोपशमविशेषसहकार्यभावेन विशिष्टनिर्जरां प्रत्यप्रत्यलत्वेनाकिञ्चित्करत्वात् । ....॥९॥
एत्तोऽपन्नवणिज्जा, असक्कमेगागिचारमिच्छंता । आणाबज्झा णेया, सुत्तं गीयत्थविसयं तु ॥११॥
इत आज्ञापारतन्त्र्यस्यैव चारित्राङ्गत्वात्, अप्रज्ञापनीयाः - गुरुकुलवासत्यागो नोचित इति दृढनिर्बन्धेनापि गीतार्थैर्बोधयितुमशक्याः, अशक्यं-तथाविधज्ञानाभावेन स्वतन्त्रतयाऽलभ्यचारित्रशुद्धिकम्, एकाकिचारं - एकाकिविहारम् इच्छन्तःप्रार्थयमानाः, 'कलहादिहेतुतया नोचितः समुदायवास' इति विपर्यस्तधीदुष्टान्तःकरणत्वात् आज्ञाबाह्या ज्ञेयाः ।.....॥११॥ જીવોને ક્ષયોપશમવિશેષથી થયેલો, સરળ માર્ગને આભિમુખ એવો પરિણામ નથી. વ્યવહારનયને આશ્રીને ઉત્સર્ગ-અપવાદ વગેરેની વિચારણા ન હોવાથી તેની ક્રિયા ઘણી ખરી અજ્ઞાનમાં પડે છે. દેખાવથી શ્રુતને સંવાદી દેખાતી હોવાથી વ્યવહારથી થોડી ક્રિયા અજ્ઞાનમાં નથી પણ પડતી. નિશ્ચયનયને આશ્રિને તેની ક્રિયા સર્વથા અજ્ઞાનમાં પડે છે, કેમકે દેખાવથી શ્રુતને સંવાદી દેખાતી હોવા છતાં ક્ષયોપશમવિશેષનો સહકાર ન હોવાથી विशिष्ट नि४२॥ भाटे ते असमर्थ छ, तेथी नभी छ...(८)
આજ્ઞાનું પાતંત્ર્ય એ જ ચારિત્ર છે. અપ્રજ્ઞાપનીય જીવો “ગુરુકુળવાસનો ત્યાગ ઉચિત નથી.” એમ ખૂબ આગ્રહપૂર્વક ગીતાર્થો સમજાવે તો પણ સમજતા નથી. આવા જીવોનું અંતઃકરણ ‘ઝઘડા વગેરેનું કારણ હોવાથી સમુદાયમાં રહેવું નહીં' આવી વિપરીત બુદ્ધિથી દુર થયેલું હોય છે. તેથી તેઓ એકલા વિચરવા ઇચ્છે છે. તેવા પ્રકારનું જ્ઞાન ન હોવાથી અને સ્વતંત્રતાને લીધે તેમાં ચારિત્રની શુદ્ધિ થતી નથી. તેથી તેઓ આજ્ઞા पाय वा....(११)...
१. एतस्मात् अप्रज्ञापनीयाः, अशक्यमेकाकिचारमिच्छन्तः ।
आज्ञाबाह्या ज्ञेयाः, सूत्रं गीतार्थविषयं तु ॥११॥