________________
स्त्र्यासक्तनरवत् शिष्येण गुरुः सर्वश्रेष्ठो मन्तव्यः ।
२८९ स चण्डस्वभावामपि तां मृदुस्वभावां पश्यति । स हीनकुलजातामपि तामुच्चैकुलजातां पश्यति । स तां सर्वगुणसम्पन्नां पश्यति । यदि सा लत्तया तं प्रहरति तद्यपि स तस्याः पुरोऽञ्जलिं कृत्वैव तिष्ठति । स तस्या एकमपि वचनं न प्रतिकूलयति । स सर्वप्रकारेण तस्याः प्रसादनाय यतते । स यदि तां न पश्यति तर्हि विह्वलीभवति । तस्या वियोगे स विलपति । अन्याः सर्वाः स्त्रियः स स्वप्रियया हीनतरा एव पश्यति । स्वप्रियातुल्यां तु काञ्चिदपि न पश्यति । एतत्सर्वस्य मूलं तद्धृदि वर्तमानः प्रियारागो भवति ।
शिष्येणाऽपि स्वहृदये गुरुविषयक एवंप्रकार एव तदधिको वा बहुमानभावो धारणीयः । तेन स्वगुरुः सर्वश्रेष्ठो मन्तव्यः । तस्य सर्वप्रवृत्तिषु गुरुबहुमानभावो व्यज्येत । तेन तद्दोषा नैव दृष्टव्याः । पक्षपात्यपि स तटस्थो मन्तव्यः । मूढोऽपि स विद्वान्मन्तव्यः । चण्डशीलोऽपि स मृदुस्वभावो मन्तव्यः । यदि स तर्जयेत् ताडयेत् गच्छाद्वा निष्काशयेत्तीपि तस्य पुरोऽञ्जलिं कृत्वा नतमस्तकेनैव स्थातव्यम् । तस्यैकमपि वचनं न प्रतिकूलनीयम् । शिष्येण सर्वप्रकारेण तस्य प्रसादनाय यतनीयम् । गुरुवियोगः शिष्येण न सह्येत । सोऽन्यसर्वसाधुन्स्वगुरुभ्य हीनतरानेव पश्येत् । स स्वगुरुतुल्यं तु कञ्चिदपि न मन्येत ।
તો ય તે તેને પ્રેમાળ માને. તે નીચા કુળમાં ઉત્પન્ન થયેલી હોય તો ય તે તેને ખાનદાન માને. તે તેને બધા ગુણોથી સંપન્ન માને. જો તેણી તેને લાત મારે તો ય તે તેની સામે હાથ જોડી ઊભો રહે. તે તેણીનું એકે ય વચન ઉત્થાપે નહી. તે બધી રીતે તેણીને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. તે જો તેને ન દેખાય તો તે વિહ્વળ થઈ જાય. તેણીના વિયોગમાં તે વિલાપ કરે. બાકીની બધી સ્ત્રીઓને તે પોતાની પત્ની કરતા ઉતરતી જ માને. તેણીની સમાન કોઈને ય ન માને. આ બધાનું મૂળ તેના હૃદયમાં રહેલો પત્નીનો રાગ
શિષ્ય પણ પોતાના હૃદયમાં આવો કે આનાથી ચઢીયાતો ગુરુબહુમાનભાવ રાખવો. તેણે પોતાના ગુરુને સર્વશ્રેષ્ઠ માનવા. તેની બધી પ્રવૃત્તિઓમાં ગુરુબહુમાનભાવ દેખાય. તેણે તેમના દોષો ન જોવા. ગુરુ પક્ષપાત કરે તો ય તેમને તટસ્થ માનવા. ગુરુ મંદ હોય તો ય તેમને વિદ્વાન માનવા. ગુરુ ગુસ્સાવાળા હોય તો ય તેમને કોમળ માનવા. જો તેઓ તિરસ્કારે, મારે કે ગચ્છમાંથી કાઢી મૂકે તો ય તેમની સામે હાથ જોડી માથું નમાવી ઊભા રહેવું. એમનું એક પણ વચન ઉત્થાપવું નહીં. શિષ્ય બધી રીતે તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરે. ગુરુનો વિયોગ શિષ્યથી સહેવાય નહીં. તે બીજા બધા સાધુઓને પોતાના ગુરુથી ઉતરતા જ જુવે. પોતાના ગુરુસમાન તે કોઈને ન જુવે. આમ કરવાથી