________________
२४२
प्रतिपृच्छासामाचारी। पृच्छायामव्याप्तिर्वेत्यादि भाव्यम् । अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह - धीराणां - गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये - कार्यविधानकाले कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्यं तदादिर्येषां तन्निषेधादीनां तेषां 'जाणण' इति ज्ञानं सैव हेतुस्तस्माद्, द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । कार्यान्तरादीनि चामूनि - कज्जंतरं, ण कज्जं तेणं, कालंतरेण कज्जंति । अण्णो वा तं काहिति, कयं च एमाइआ हेऊ ॥ (पंचा० १२-३१) इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थः - प्रतिपृष्टो हि गुरुः कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यकार्यमादिशेत्, (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्यं - न प्रयोजनमिति वा ब्रूयात्, (३) कालान्तरेण = अवसरान्तरेण वा कार्यमिति वाऽनुजानीयात्, (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्यस्तत्करिष्यतीत्यभिदध्यात्, (५) कृतं वेदं केनचिदिति प्रतिपादयेत्, (६) आदिशब्दात्तस्यैव वा कार्यस्य विशेषं ब्रूयात् । तदेतत्कार्यजिज्ञासया प्रतिपृच्छौचित्यमिति भावः । न चैतादृशजिज्ञासां विनैव पूर्वगुरूपदेशपालनादेवेष्टसिद्धेः किं प्रतिपृच्छया ? इति वाच्यम्, गुरूपदेशात्कियच्चिरविलम्बे प्रतिपृच्छाया अवसरप्राप्ततया तदकरणे प्रत्यवायप्रसङ्गादिति दिग् ॥५१॥'
માત્ર કથન જ હોય તો તેને પ્રતિપૃચ્છા ન કહેવાય. અપવાદથી ગુરુએ નિષેધ કરેલી બાબત ફરી પૂછવાને પણ પ્રતિપૃચ્છા કહેવાય.
પ્રશ્ન - આ પ્રતિપૃચ્છા ક્યારે કોને શા માટે હોય ?
જવાબ - ગુરુની આજ્ઞા પાળવાના નિર્ધારવાળા સાધુઓને કાર્ય કરતી વખતે અન્ય કાર્યો કે પ્રકૃતિ કાર્યનો નિષેધ વગેરે જાણવા માટે પ્રતિપૃચ્છા સામાચારી હોય. અન્ય કાર્યો આવા હોય - પૂર્વે કહેલાથી અન્ય કાર્ય કહે, પૂર્વે કહેલા કાર્યની જરૂર ન હોય, હમણા ન કરવાનું હોય પછી કરવાનું હોય, બીજો સાધુ તે કાર્ય કરવાનો હોય, કોઈકે તે કાર્ય કરી દીધું હોય વગેરે. આવા કાર્યો જાણવાની ઇચ્છાથી પ્રતિપૃચ્છા કરવી ઉચિત છે.
પ્રશ્ન - આવી જિજ્ઞાસા ન હોય તો પણ પૂર્વે ગુરુએ કહેલ બાબતનું પાલન કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે તો શા માટે પ્રતિપૃચ્છા કરવી ?
જવાબ - ગુરુએ કહ્યા પછી થોડા સમયનો વિલંબ થાય તો પ્રતિપૃચ્છાનો અવસર छ. त्यारे ते न ४३ तो नुसान थाय." १. कार्यान्तरं, न कार्यं तेन, कालान्तरेण कार्यमिति ।
अन्यो वा तत् करिष्यति, कृतं च एवमादिकाः हेतवः ॥ (पंचा० १२-३१)