________________
१५६
ऋद्धयो गुरुभक्तरानुषङ्गिकफलरूपाः । यः शिष्यो गुरुभक्तिमुपेक्ष्य केवलमृद्धिनिमित्तं यत्नं करोति सोऽपि मूर्ख एव भवति ।
शिष्या मुक्त्यर्थमेव यतन्ते । ऋद्धयस्तु गुरुभक्तेरानुषङ्गिकं फलम् । ततस्ता विनाऽऽयासेन प्राप्यन्ते । न तदर्थं शिष्येण यतनीयम्। यथा कर्षका धान्यार्थमेव यतन्ते, तृणं तु तदानुषङ्गिकफलम्, न ते तदर्थं यतन्ते ।
शिष्यजीवने दृश्यमानानां सर्वासामृद्धीनां मूलं कारणं गुरुभक्तिः । अतः शिष्येण सा कदाऽपि न विस्मर्त्तव्या । गुरुभक्तरुपेक्षां कृत्वा ऋद्ध्यर्थं यतमानस्य कदाचिदप्यभीष्टप्राप्तिर्न भवति । गुरुभक्तिसहितस्य शिष्यस्य समृद्धयस्तद्रहितस्य च तस्य विपरीतफलमेवं कीर्तितमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः -
• १जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निग्गुणस्स य, अयसो अकित्ती अहम्मो अ ॥९८॥'
श्रीरामविजयगणिकृततट्टीकायामप्येवं विवेचितम् - "जीवंतस्स इति' इहास्मिन् जगति जीवतस्तस्य यशो भवति, कीर्तिश्च भवति मृतस्य च परभवे धर्मो भवति, देवादिसद्गतिं स प्राप्नोतीत्यर्थः, सगुणस्य विनीतशिष्यस्यैतद्भवति, 'निग्गुणस्स यत्ति दुर्विनीतशिष्यस्य तु अत्र भवेऽयशोऽकीर्तिश्च भवति, परभवेऽधर्मश्च नरकादिगतिरूपो भवति ॥९८॥' કરીને માત્ર ઋદ્ધિઓ માટે જ પ્રયત્ન કરે તે પણ મૂર્ખ જ છે.
શિષ્યો મોક્ષ માટે જ યત્ન કરે છે. ઋદ્ધિઓ તો તેનું આનુષંગિક ફળ છે. તેથી તે વિના મહેનતે મળે છે. તેમની માટે શિષ્ય યત્ન ન કરવો જોઈએ. ખેડૂતો અનાજ માટે જ પ્રયત્ન કરે છે, ઘાસ માટે નહીં. તે તો તેનું આનુષંગિક ફળ છે.
શિષ્યના જીવનમાં દેખાતી બધી ઋદ્ધિઓનું મૂળ કારણ ગુરુભક્તિ છે. માટે શિષ્ય તેને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. ગુરુભક્તિની ઉપેક્ષા કરીને ઋદ્ધિ માટે પ્રયત્ન કરનારને ક્યારેય ઇચ્છિતની પ્રાપ્તિ થતી નથી.
ગુરુભક્તિવાળા શિષ્યને સમૃદ્ધિઓ મળે છે અને ગુરુભક્તિ વિનાનાને તેનાથી વિપરીત ફળ મળે છે એમ ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણી મહારાજે કહ્યું છે -
ગુણવાન જીવને આ જગતમાં જીવતા યશ-કીર્તિ મળે છે અને મર્યા પછી પરભવમાં ધર્મ મળે છે. નિર્ગુણ જીવને અહીં અપયશ-અપકીર્તિ મળે છે અને પરભવમાં ધર્મ નથી મળતો.” રામવિજયગણીકત તેની ટીકામાં ગુણવાનનો અર્થ વિનીતશિષ્ય અને નિર્ગુણનો અર્થ દુર્વિનીત શિષ્ય કર્યો છે.
१. जीवतः इह यशः, कीर्तिश्च मृतस्य परभवे धर्मः ।
सगुणस्य च निर्गुणस्य च, अयशः अकीर्तिः अधर्मश्च ॥१८॥