________________
गुरुमनो विराध्य प्राप्तयाा न कोऽपि लाभः ।
२२१ जीवने गुरुमनइच्छापूरणस्य प्राधान्यं निरस्यर्थीनां प्राधान्यं द्योतयति । वाञ्छन्ति-अभिलषन्ति, वध्यमण्डनसमया - वध्यः-हन्तुं योग्यः, तस्य मण्डनम् - आभरणैः शोभाकरणमिति वध्यमण्डनम्, तेन समेति वध्यमण्डनसमा, तयेति वध्यमण्डनसमया, तया - शिष्याऽभिलषितया, ऋद्ध्या - ऋद्धिः - यशःकीर्तिसत्कारसन्मानबहुजनसेव्यत्वकलाकौशल्यादिरूपा तयेत्यृद्ध्या चौरस्य - स्तेनस्य, इव - वध्यमण्डनेन यथा चौरस्य न कोऽपि लाभो भवति तथा गुरुजनमनो विराध्य प्राप्तयार्द्धया शिष्यस्य कोऽपि लाभो न भवतीति सादृश्यस्य द्योतनार्थम्, अत्र 'शिष्याणाम्' इत्यध्याहार्यम्, किम् ? - न कोऽपि लाभ इत्यर्थः । इदं सङ्क्षेपेण विवृतम् । विस्तरेण त्वेवं विव्रीयते - ___ केनचिद्राज्ञा कश्चिच्चौरः कस्मिंश्चिदपराधे वध्य आदिष्टः । श्वपाकास्तं वधस्थानमनयन् । तदा राज्ञश्चतसृभी राज्ञीभिर्वधस्थानं नीयमानः स चौरो दृष्टः । तासां हृदये तस्योपरि करुणा प्रादुर्भूता । तस्य प्रियकरणार्थं ताभी राज्ञोऽग्रे प्रार्थितम् । राज्ञाऽनुज्ञा दत्ता । तेन चतसृभ्यः राज्ञीभ्यः पृथग्पृथगेकैकं दिनं स चौरः समर्पितः । प्रथमदिने प्रथमराश्या चौरभक्त्यर्थं सरसा रसवती निष्पादिता । ततः स भोजितः । ततः स शीतलजलं पायितः । द्वितीयदिने द्वितीयराश्या सुगन्धिवारिणा स स्नापितः । ततो बहुमूल्यानि वस्त्राणि सः परिधापितः । रूप्यसुवर्णहीरकरत्नमयान्याभूषणानि तच्छरीरे न्यस्तानि। चन्दनादिसुगन्धिविलेपनैस्तच्छरीरं
મનની ઇચ્છાને પૂરી કરવાની પ્રધાનતા નથી અને ઋદ્ધિઓની પ્રધાનતા છે તે કોઈ પણ રીતે ગુરુના મનની વિરાધના કરીને પોતાના મનનું ધાર્યું કરે છે. યશ ફેલાવો, સત્કારસન્માન મળવા, ઘણા લોકો સેવા કરે, કળાઓમાં હોંશિયારી વગેરે ઋદ્ધિઓ છે. આ ઋદ્ધિઓ ફાંસીના માંચડે ચડાવાતા માણસના શણગાર જેવી છે. તેનાથી જેમ તે ચોરને કંઈ લાભ નથી થતો તેમ તેવી ઋદ્ધિથી શિષ્યોને પણ કંઈ લાભ નથી થતો. આ સંક્ષેપથી વિવરણ કર્યું. વિસ્તારથી આ રીતે વિવરણ કરાય છે -
કોઈક રાજાએ કોઈક ચોરને કોઈક અપરાધમાં ફાંસીની સજા કરી. ચંડાળો તેને ફાંસીના માચડે લઈ ગયા. ત્યારે લઈ જવાતા તે ચોરને રાજાની ચાર ચાણીઓએ જોયો. તેમને તેના ઉપર દયા આવી. તેમણે રાજાને વિનંતિ કરી - “અમે આનું કંઈક પ્રિય કરવા ઇચ્છિએ છીએ' રાજાએ રજા આપી. તેણે ચારે રાણીઓને એકએક દિવસ માટે તે ચોર સોંપ્યો. પહેલા દિવસે પહેલી રાણીએ ચોરની ભક્તિ કરવા સરસ રસોઈ બનાવી. પછી તેને જમાડ્યો. પછી તેને ઠંડુ પાણી પાયું. બીજા દિવસે બીજી રાણીએ तेने सुगंधी पाथीथी नवाव्यो.. पछी भिती वस्त्रो डेराव्या. यांही, सोना, डी,