________________
२१५
तीर्थस्वरूपम् । वृद्धः ‘पापाचारे' अशुभकर्मणि प्रवर्तते नैव, स हि किल यथावस्थिततत्त्वमवबुध्यत इति । यत एव वृद्धो नाहितहेतौ प्रवर्तते ततो वृद्धमनुगच्छति यस्तन्मतानुसारितया स वृद्धानुगः, सोऽप्येवमेव पापे न प्रवर्तते इति भावः ।' __ ततः शिष्येण तु सुतरां गुरुवचनानुसारिणा भाव्यम् । गुरुवचनानां युक्तायुक्तत्वाभ्यां शिष्यस्य लाभाऽलाभौ न निश्चीयेते । परन्तु शिष्यकृतगुरुवचनसम्पादनप्रवृत्तितदभावाभ्यामेव शिष्यस्य लाभाऽलाभौ भवतः । एतच्च तृतीयवृत्तविवरणे सदृष्टान्तं विस्तरेणोक्तम् ।
साधु-साध्वी-श्रावक-श्राविकारूपचतुर्विधसङ्घः प्रथमगणधरो श्रुतज्ञानं वा तीर्थमित्युच्यते। उक्तञ्च – महोपाध्यायश्रीविनयविजयविनिर्मितलोकप्रकाशे त्रिंशत्तमे सर्गे - 'तीर्थं नाम श्रुतज्ञानं यद्वा सङ्घश्चतुर्विधः । आद्यो वा गणभृत्तेन तीर्यते यद्भवाम्बुधिः ॥६२३॥'
श्रीसुधर्मस्वामिप्रणीतभगवतीसूत्रेऽपि प्रोक्तम् – “१तित्थं भंते ! तित्थं तित्थयरे तित्थं ? गोयमा ! अरहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो संघो पढमगणहरो वा ।" (३.२०) अयं च सङ्घः पञ्चविंशतितमस्तीर्थकृदुच्यते । सकलमपि
હોય...આવા વૃદ્ધ સાચા તત્ત્વને જાણે છે. તેથી તેઓ અશુભકાર્યમાં પ્રવૃત્તિ નથી કરતા. તેથી જ તેમને અનુસરનારો પણ પાપમાં નથી પ્રવર્તતો.'
માટે શિષ્ય તો સુતરાં ગુરુવચનને અનુસરવું જોઈએ. ગુરુવચન યોગ્ય છે કે અયોગ્ય છે એની ઉપરથી શિષ્યના લાભ-નુકસાન નક્કી નથી થતા, પણ ગુરુવચનને અનુસાર શિષ્ય કરેલી પ્રવત્તિ અને તેના અભાવથી શિષ્યને લાભ-નુકસાન થાય છે. આ વાત ત્રીજા શ્લોકના વિવરણમાં દષ્ટાંતપૂર્વક વિસ્તારથી કહી છે.
- સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘ અથવા પહેલા ગણધર તે તીર્થ છે. લોકપ્રકાશના ૩૦માં સર્ગમાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે કહ્યું છે - ““તીર્થ એટલે શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ અથવા પહેલા ગણધર. કેમકે તેનાથી સંસારસમુદ્ર तराय छे." भगवतीसूत्रमा ५९ ह्यु छ - " भगवंत ! तीर्थ से तीर्थ तीर्थ४२ એ તીર્થ છે?” “ગૌતમ ! અરિહંત અવશ્ય તીર્થંકર છે, તીર્થ તો ચતુર્વિધ સંઘ અથવા પહેલા ગણધર છે.' આ સંઘ એ ૨૫મો તીર્થકર કહેવાય છે. સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ
१. तीर्थं भगवन् ! तीर्थं तीर्थङ्करः तीर्थम् ? गौतम ! अर्हन् तावत् नियमात् तीर्थङ्करः, तीर्थं पुनः
चातुर्वण्र्णः सङ्घः प्रथमगणधरः वा । (३।२०)