________________
गुरुमनोऽनुकूलवर्तनमेव परमा कला ।
१९७ मन एव मानसम्, गुरोर्मानसमिति गुरुमानसम्, तस्याऽनुकूलम् – इष्टमिति गुरुमान-सानुकूलं गुविच्छानुसारीत्यर्थः, क्रियते - साध्यते, एषा - गुरुमनोऽनुकूलक्रियारूपा, च्चिय - एवार्थे, यदुक्तं कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिभिः श्रीसिद्धहेमशब्दानुशासनस्याऽष्टमेऽध्याये द्वितीयपादे ‘णइ चेइ चिअ च्च अवधारणे ॥१८४॥' अयमेवशब्दोऽनिष्टव्यवच्छेदार्थो ज्ञेयः । एवं पूर्वत्रोत्तरत्र च ज्ञेयम् । सोऽन्यासां कलानां परमत्वं व्यवच्छिनत्ति । परमकला - परमा - उत्कृष्टा, सा चासौ कलाकुशलताप्रकार इति परमकला, एषः- गुरुमनोऽभीष्टकरणरूपः, धर्मः - आराधना, अत्राऽप्येवकारार्थः 'च्चिय'शब्दोऽनुवर्तनीयः, ततोऽयमर्थः - एष एव धर्मः, अयमेवकारो गुरुमनोभीष्टकरणरहितशेषधर्माणां प्रधानधर्मत्वव्यवच्छेदार्थम्, इदं - गुरुमनश्चिन्तितसम्पादनरूपम्, परम् - सर्वातिशायि, तत्त्वम् - पदार्थः, अत्राऽपि 'च्चिय'शब्दोऽनुवर्तनीयः । ततोऽयमर्थः - इदमेव परं तत्त्वम्, अयमेवकारः परेषां पदार्थानां परत्वं व्यवच्छिनत्ति । अयं समासार्थः । तद्विस्तरस्त्वेवम् -
पतिव्रता स्त्री स्वपतिमाराधयति । तस्याः सर्वा अपि प्रवृत्तयः पतिमनश्चिन्तितसम्पादनार्था एव भवन्ति । यया प्रवृत्त्या पतिमनो दृयेत सा तां प्रवृत्तिं सर्वथा वर्जयति । तस्या जीवनस्यैकमेव प्रयोजनं भवति - पतीच्छापूरणम्। तत्कृते सा सर्वाः स्वेच्छास्त्यजति । सा स्वीयां सर्वामपि शारीरिकवाचिकशक्तिं स्वीयं सर्वमपि मेधाकौशल्यं स्वीयं च सर्वमपि समयं पतीच्छापूरणार्थमेव प्रयुक्ते । तस्याः सर्वकार्येषु पतिभक्तिरेव दृश्यते ।
एवं शिष्येणाऽपि सदा गुरुव्रतेन भाव्यम् । अर्थात् शिष्येण सदा गुरुरेवाऽऽराधनीयः ।
જે ગુરુના મનને અનુકૂળ કાર્ય કરે છે એ જ શ્રેષ્ઠકળા છે, એ સિવાયની કોઈ કળા શ્રેષ્ઠ નથી, એ જ પ્રધાન ધર્મ છે, એ સિવાયનો કોઈ ધર્મ પ્રધાન નથી, એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે, એ સિવાયનું કોઈ તત્ત્વ શ્રેષ્ઠ નથી. આ ટૂંકો અર્થ છે. તેનો વિસ્તાર આ પ્રમાણે છે –
- પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની જ આરાધના કરે છે. તેણીની બધી ય પ્રવૃત્તિ પતિએ મનમાં વિચારેલ કાર્યને કરવા માટેની જ હોય છે. જે પ્રવૃત્તિથી પતિનું મન દુભાય તે પ્રવૃત્તિને તેણી સર્વથા વર્જે છે. તેણીના જીવનનું એક જ લક્ષ હોય છે - પતિની ઇચ્છા પૂરી કરવી. તેની માટે તે પોતાની બધી ઇચ્છાઓ ત્યજે છે. તે પોતાની બધી શારીરિક – વાચિક શક્તિ, પોતાની બધી હોંશિયારી અને પોતાનો બધો સમય પતિની ઇચ્છા પૂરી કરવા માટે જ વાપરે છે. તેણીના બધા કાર્યોમાં પતિની ભક્તિ જ દેખાય છે.
એમ શિષ્ય પણ હંમેશા ગુરુવ્રતવાળા થવું. એટલે કે શિષ્ય હંમેશા ગુરુની જ