________________
२१२
जमालिज्ञातम्। कथं क्रियतां कथं वा एष्यति ? क्रियाया उभयोरपि विनष्टत्वानुत्पन्नत्वेनासत्त्वादसम्बध्यमानत्वात्, तस्मात् क्रियाकाले एव क्रियमाणं कृतमिति ।' ____ अन्यदा जमालिमुनिग्र्लानो जातः । शिष्यैस्तत्स्वापार्थं संस्तारकास्तरणं प्रारब्धम् । रोगपीडाव्याकुलो जमालिः पृष्टवान् - 'संस्तारक आस्तृतो न वा ?' तदा संस्तारक आस्तीर्यमाण आसीत्, न तु सम्पूर्णतयाऽऽस्तृतोऽभवत् । तथापि शिष्यैर्भगवद्वचनानुसारेणोत्तरो દ્રત્ત: - “ વ ! સંતાર માતૃત: ' તતો નમાનિ: સ્વાર્થ શીધ્ર તત્રાડ તિ: संस्तारकमास्तीर्यमाणं दृष्ट्वा शिष्यानब्रवीत् - 'भोः शिष्याः ! किं मृषा भाषितम् ?' शिष्यैः कथितम् - 'गुरुदेव ! नैतन्मृषा भाषितं, परन्तु भगवद्वचनानुसारित्वेन सत्यमेव ।' जमालिरब्रवीत् - 'भोः शिष्याः । प्रत्यक्षेण दृश्यते यत्संस्तारक आस्तीर्यमाणोऽस्ति । तत्कथमिदं वक्तुं शक्यते यत्स आस्तृतः ? प्रत्यक्षविरुद्धमेतत् ।' तदा उपर्युक्तयुक्तिभिः शिष्यैरन्यस्थविरैश्च जमालिः प्रज्ञापितः । परन्तु कदाग्रहग्रहग्रस्तः स प्रभवचनं नामन्यत । ततस्तेन ‘कृतमेव कृतम्, न क्रियमाणं कृतम्' इति स्वीयं पृथग्मतं स्थापितम् । स न ततः प्रत्यावृत्तः । नाऽपि तेनाऽऽलोचितं प्रतिक्रान्तं वा । ततस्ततो मृत्वा तेन संसारवृद्धिः कृता । इदमतिसङ्क्षेपेणोक्तम् । विस्तरार्थस्तु तत्कथानकादवसेयः । स च श्रीजिनभद्रકરાય કે શી રીતે ભવિષ્યમાં થશે ? કેમકે ક્રિયા બન્નેમાં નષ્ટ અને અનુત્પન્ન હોવાથી તેમનો સંબંધ ન થાય. માટે ક્રિયાકાળે જ કરાતું કરાયેલું છે.” ”
એકવાર જમાલિ મુનિ ગ્લાન થયા. શિષ્યોએ તેમને સુવા માટે સંથારો પાથરવાનું શરૂ કર્યું. રોગની પીડાથી વ્યાકુળ થયેલા જમાલિએ પૂછ્યું - “સંથારો પથરાયો કે નહીં?' ત્યારે સંથારો પથરાતો હતો, સંપૂર્ણપણે પથરાઈ ગયો ન હતો. છતાં પણ શિષ્યોએ ભગવાનના વચનને અનુસારે જવાબ આપ્યો - “ગુરુદેવ ! સંથારો પથરાઈ ગયો છે. તેથી જમાલિ સુવા માટે જલ્દીથી ત્યાં આવ્યા. સંથારો પથરાતો જોઈને શિષ્યોને તેમણે કહ્યું – “અરે શિષ્યો ! કેમ ખોટું બોલ્યા ?' શિષ્યોએ કહ્યું “ગુરુદેવ ! આ ખોટું નથી બોલ્યા પણ ભગવાનના વચનને અનુસરનારું હોવાથી તે સાચું જ છે. જમાલિ બોલ્યા - “અરે શિષ્યો ! પ્રત્યક્ષથી દેખાય છે કે સંથારો પથરાઈ રહ્યો છે. તો એમ કેમ કહી શકાય કે તે પથરાઈ ગયો ? આ તો પ્રત્યક્ષથી વિરુદ્ધ છે.” ત્યારે ઉપર કહેલી યુક્તિઓથી શિષ્યોએ અને બીજા સ્થવિરોએ જમાલિને સમજાવ્યા. પણ કદાગ્રહમાં સપડાયેલ તેમણે પ્રભુનું વચન ન માન્યું. તેથી તેમણે ‘કરાયું હોય તે જ કરાયું છે, કરાતું હોય તે કરાયું નથી.' એવો પોતાનો જુદો મત સ્થાપ્યો. એમાંથી એ પાછા ન ફર્યા. તેમણે આલોચના - પ્રાયશ્ચિત્ત પણ ન કર્યા. તેથી ત્યાંથી મરીને તેમનો સંસાર વધ્યો. આ ઘણું સંક્ષેપમાં કહ્યું . વિસ્તૃત અર્થ તો તેમના કથાનકમાંથી જાણવો. તે