________________
९८
प्रमादस्य पञ्चविधत्वम् । कषाया इव कषायाः, यथा हि तुवरिकादिकषायकलुषिते वाससि मञ्जिष्ठादिरागः श्लिष्यति चिरं चावतिष्ठते तथैतत्कलुषित आत्मनि कर्म सम्बध्यते चिरतरस्थितिकं च जायते, तदायत्तत्वात् तत्स्थितेः, उक्तं हि शिवशर्मणा - १जोगा पयडिपएसं ठितिअणुभागं कसायओ कुणइ' इत्यादि, एतद्दुष्टता च निरुक्त्यैव भाविता, 'णिद्द' त्ति नितरां द्रान्ति-गच्छन्ति कुत्सितामवस्थामिहामुत्र चानयेति निद्रा, तद्वशाद्धि प्रदीपनकादिषु विनाशमिहैवानुभवन्ति, धर्मकार्येष्वपि शून्यमानसत्वान्न प्रवर्त्तन्ते, तथा चाह - २जागरिया धम्मीणं अहम्मीणं च सुत्तया सेया । वच्छाहिवभगिणीए अकहिंसु जिणो जयंतीए ॥१॥' विरूपा स्त्रीभक्तचौरजनपदविषयतयाऽसम्बद्धभाषितया च कथा विकथा, तत्प्रसक्तो हि परगुणदोषोदीरणादिभिः पापमेवोपार्जयति, अत एवाह वाचकः, 'यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥१॥' इह च चूर्णिकृतेन्द्रियाण्येव पञ्चमप्रमादतया व्याख्यातानि, तत्र च विषयग्रहणेऽपि पुनरिन्द्रियग्रहणं विषयेष्वपीन्द्रियवशत एव प्रवर्त्तन्त इति तेषामेवातिदष्टताख्यापकं, महासामा अपि ह्येतद्वशादपघातमाप्नवन्ति,
કષાય. અથવા તુરાશ જેવા કષાયો છે. તુવેરની તુરાશથી કલુષિત થયેલ કપડામાં જેમ મંજિષ્ઠા વગેરેનો રંગ ચોટી જાય છે અને લાંબા કાળ સુધી રહે છે તેમ કષાયથી કલુષિત થયેલ આત્મામાં કર્મ બંધાય છે અને લાંબા સમય સુધી રહે છે. શિવશર્મસૂરિ મહારાજે કહ્યું છે - “યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધાય છે, કષાયથી સ્થિતિ અને રસ બંધાય છે.” જેનાથી જીવો શૂન્ય મનવાળા થવાથી ધર્મકાર્યોમાં પણ ન પ્રવર્તે તે નિદ્રા. કહ્યું છે – “ધર્મી જીવો જાગતા ભલા, અને અધર્મી જીવો સુતા ભલા. વત્સદેશના રાજાની બહેન જયંતીને भगवाने माम. यु.' स्त्री, मोशन, योर, हेश संबंधी असंबद्ध वातो ४२वी ते वि.था. વિકથાના રસવાળો જીવ બીજાના ગુણ દોષ કહીને પાપ જ ભેગુ કરે છે. કહ્યું છે -
મન બીજાના ગુણ-દોષ બોલવા તૈયાર થાય, એના કરતા વિશુદ્ધ ધ્યાનમાં એને વ્યગ્ર કરવું સારું.’ ચૂર્ણિકારે પાંચમા પ્રમાદ તરીકે ઇન્દ્રિયો કહી છે. વિષયોનું ગ્રહણ કરવા છતાં ફરી ઇન્દ્રિયોનું ગ્રહણ કર્યું છે તે એ જણાવવા કે વિષયોમાં પણ ઇન્દ્રિયોના કારણે જ પ્રવૃત્તિ થતી હોવાથી ઇન્દ્રિય જ વધુ દુષ્ટ છે. મોટા સામર્થ્યવાળા પણ ઇન્દ્રિયોને વશ १. योगात् प्रकृतिप्रदेशौ स्थित्यनुभागौ कषायात् करोति । २. जाग्रतः धार्मिकाः अधार्मिकाश्च सुप्ताः श्रेयांसः ।
वत्साधिपभगिन्यै अकथयत् जिनः जयन्त्यै ॥१॥