________________
षष्ठं वृत्तम् ।
१०७
मूलम् - सो च्चिय सीसो सीसो, जो नाउं इंगियं गुरुजणस्स । वट्टइ कज्जम्मि सया, सेसो भिच्चो वयणकारी ॥६॥
छाया स एव शिष्यः शिष्यः, यः ज्ञात्वा इङ्गितं गुरुजनस्य ।
वर्त्तते कार्ये सदा, शेषः भृत्यः वचनकारी ॥ ६ ॥
दण्डान्वयः जो सीसो, गुरुजणस्स इंगियं नाउं सया कज्जम्मि वट्टइ सो च्चिय सीसो, सेसो वयणकारी भिच्चो ॥६॥
हेमचन्द्रीया वृत्तिः - यः - अनिर्दिष्टनामा, शिष्यः- गुर्वाज्ञाऽऽराधनेन मोक्षसाधकः, गुरुजनस्यगुरुः मुक्तिमार्गप्रदर्शकः, स एव जनः लोक इति गुरुजनः, तस्येति गुरुजनस्य, अत्र गुरोर्गुरुजनकथनं बहुमानार्थम्, इङ्गितं मनोगत भावव्यञ्जिकां प्रवृत्तिनिवृत्तिसूचकशिरः- कम्पभ्रूचालनादिकां सूक्ष्मधीगम्यचेष्टां, ज्ञात्वा इङ्गितं दृष्ट्वा मनोगत भावमनुमानेन निश्चित्य, सदा निरन्तरं, न तु कदाचिदेव, कार्ये - गुरुभक्तिरूपे वर्त्तते - तदनुष्ठानेन तिष्ठति, सः - गुरुजनेङ्गितेन तन्मनोगतभावं ज्ञात्वा गुरुभक्तिसम्पादकः शिष्यः, एव गुरुजनेङ्गितज्ञानाऽकुशलस्य ज्ञात्वाऽपि गुरुभक्त्यकारकस्यैवम्विधस्य चान्यस्यापि शिष्यत्व-व्यवच्छेदार्थम्, शिष्यः- वास्तविकोऽन्तेवासी, न तु नाममात्रेण वेषमात्रेण वा भवतीत्यत्रा - ध्याहार्यम्, शेषः उपर्युक्तशिष्यलक्षणरहितः शिष्यः, स कथंभूतः ? वचनकारी - गुरुवचनश्रवणानन्तरं गुरुभक्तिकारकः, न तु गुर्विच्छाज्ञानपूर्वकं गुरुभक्तिकारकः, भृत्यः प्रेष्यः, भवतीत्यत्राप्यध्याहार्यम् ।
-
-
-
-
-
1
અને નોકરનો ભેદ બતાવે છે.
શબ્દાર્થ - જે શિષ્ય ગુરુના મનના ભાવ જાણીને કાર્ય કરે છે તે જ ખરેખર શિષ્ય छे, वयनप्रमाणे डरनारा जीभ तो नोहर छे. (६)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - ગુર્વાજ્ઞાની આરાધના કરી મોક્ષને સાધે તે શિષ્ય. મોક્ષનો માર્ગ દેખાડે તે ગુરુ. ઇંગિત એટલે મનમાં રહેલા ભાવને જણાવનારી પ્રવૃત્તિ-નિવૃત્તિની સૂચક માથું હલાવવું, ભમર ચલાવવી વગેરે સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવી ચેષ્ટાઓ.
ગુરુના ઈંગિત જોઈને તે ઉપરથી તેમના મનના ભાવ જાણીને જે શિષ્ય તેમની ભક્તિ કરે છે તે જ ખરો શિષ્ય છે. ઇંગિત દ્વારા ગુરુના મનના ભાવની જેને ખબર ન પડે અને ખબર પડ્યા પછી પણ તે પ્રમાણે જે ભક્તિ ન કરે એવા શિષ્યો ખરેખર શિષ્ય નથી, પણ ગુરુનું વચન સાંભળીને તેમની ભક્તિ કરનારા તેઓ નોકર છે.