Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીય
૫૭૩
अध्ययन-२३ : यो ७६-८3
७८. उग्गओ खीणसंसारो
सव्वण्णू जिणभक्खरो। सो करिस्सइ उज्जोयं सव्वलोयंमि पाणिणं॥
उद्गतः क्षीणसंसारः सर्वज्ञो जिनभास्करः। स करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ।।
૭૮.જેનો સંસાર ક્ષીણ થઈ ચૂક્યો છે, જે સર્વજ્ઞ છે, તે
અર્પતરૂપી ભાસ્કર સમગ્ર લોકના પ્રાણીઓ માટે પ્રકાશ ३२.
७९. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।।
૭૯.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
८०.सारीरमाणसे दुक्खे
बज्झमाणाण पाणिणं। खेमं सिवमणाबाहं ठाणं किं मन्नसी ? मुणी!॥
शारीरमानसैर्दुःखैः बाध्यमानानां प्राणिनाम्। क्षेमं शिवमनाबाधं स्थानं किं मन्यसे? मुने ! ।।
૮૦.હે મુનિ !તમે શારીરિક અને માનસિક દુ:ખો વડે પીડિત
થતા પ્રાણીઓ માટે ક્ષેમ, શિવ અને અનાબાધ સ્થાન કોને માનો છો?
८१. अस्थि एगं धुवं ठाणं
लोगग्गंमि दुरारुहं। जत्थ नत्थि जरा मच्चू वाहिणो वेयणा तहा ॥
अस्त्येकं ध्रुवं स्थानं लोकाग्रे दुरारोहं। यत्र नास्ति जरा मृत्युः व्याधयो वेदनास्तथा।।
૮૧.લોકના અગ્રભાગે એક એવું શાશ્વત સ્થાન છે, જયાં પહોંચવું ઘણું મુશ્કેલ છે અને જ્યાં નથી–જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના.
૮૨.સ્થાન કોને કહેવામાં આવ્યું છે? કેશીએ ગૌતમને કહ્યું.
કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા
८२. ठाणे य इइ के वुत्ते?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥
स्थानं चेति किमुक्तं? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
८३. निव्वाणं ति अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं चरंति महेसिणो॥
निर्वाणमित्यबाधमिति सिद्धिर्लोकाग्रमेव च। क्षेमं शिवमनाबा, यच्चरन्ति महैषिणः।।
८3. निala छ, अनाथ, सिद्धि, सो, क्षेम, शिव
અને અનાબાધ છે, જેને મહાનની એષણા કરનારા प्रात २२५
८४. तं ठाणं सासयं वासं
लोगग्गंमि दुरारुहं। जं संपत्ता न सोयंति भवोहंतकरा मुणी॥
तत् स्थानं शाश्वतं वासं लोकाग्रे दुरारोहम्। यत्सम्प्राप्ता न शोचन्ति भवौधान्तकरा: मुनयः ।।
૮૪.ભવ-પ્રવાહનો અંત કરનારા મુનિઓ જેને પ્રાપ્ત કરી
શોકથી મુક્ત થઈ જાય છે, જે લોકના શિખરે શાશ્વત રૂપે અવસ્થિત છે, જ્યાં પહોંચવું કઠણ છે, તેને હું સ્થાન
८५. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो। नमो ते संसयाईय! सव्वसुत्तमहोयही !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। नमस्तुभ्यं संशयातीत! सर्वसूत्रमहोदधे !।।
૮૫.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને
९२ यो छ. हे संशयातीत ! हे सर्पसूत्र-मडोपि! તમને નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org