Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીયા
૫૭૧
अध्ययन-२३:ASE0-६७
६२. मग्गे य इइ के वुत्ते?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥
मार्गश्चेति क उक्त:? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
૬૨ માર્ગ કોને કહેવામાં આવ્યો છે?– કેશીએ ગૌતમને
કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે भोल्या
६३. कुप्पवयणपासंडी
सव्वे उम्मग्गपट्ठिया। सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे ॥
कुप्रवचनपाषण्डिनः सर्वे उन्मार्गप्रस्थिताः। सन्मार्गस्तु जिनाख्यातः एष मार्गो हि उत्तमः ।।
૬૩.જે કુપ્રવચનના દાર્શનિકો છે, તેઓ બધા ઉન્માર્ગ
તરફ જઈ રહ્યા છે. જે રાગ-દ્વેષને જીતનારા જિને કહ્યો છે તે સન્માર્ગ છે, કેમ કે તે સહુથી ઉત્તમ માર્ગ છે.
६४. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहस गोयमा !॥
साधुः गौतम । प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।।
૬૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
૬૫.હે મુનિ ! મહાન જળના વેગથી વહી રહેલા જીવો માટે
તમે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ કોને માનો છો ?
६५. महाउदगवेगेणं
वुज्झमाणाण पाणिणं। सरणं गई पइट्ठा य दीवं कं मन्नसी ? मुणी !॥
महोदकवेगेन उह्यमानानां प्राणिनाम् । शरणं गति प्रतिष्ठां च द्वीपं कं मन्यसे? मुने!।।
૬૬ જળ મળે એક લાંબો-પહોળો મહાદ્વીપ છે. ત્યાં મહાન
४जना वेगनी गति (पहाय) नथी.
६६.अस्थि एगो महादीवो
वारिमज्झे महालओ। महाउदगवेगस्स गई तत्थ न विज्जई ॥
अस्त्येको महाद्वीपः वारिमध्ये महान् । महोदकवेगस्य गतिस्तत्र न विद्यते।।
६७.६५ोने वामां आव्योछ?-डेशी गौतमने धु.
કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા
६७. दीवे य इइ के वुत्ते?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥
द्वीपश्चेति क उक्तः? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
૬૮.જરા અને મૃત્યુના વેગ વડે વહેતા પ્રાણીઓ માટે ધર્મ
द्वीप, प्रतिभा ति भने उत्तम ॥२९॥ .
६८. जरामरणवेगेणं
बुज्झमाणाण पाणिणं। धम्मो दीवो पइट्ठा य गई सरणुत्तमं ॥
जरामरणवेगेन उह्यमानानां प्राणिनाम्। धर्मो द्वीपः प्रतिष्ठा च गतिः शरणमुत्तमम् ।।
६९. साह गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।।
૬૯ ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org