SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કેશિ-ગૌતમીયા ૫૭૧ अध्ययन-२३:ASE0-६७ ६२. मग्गे य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ मार्गश्चेति क उक्त:? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ૬૨ માર્ગ કોને કહેવામાં આવ્યો છે?– કેશીએ ગૌતમને કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે भोल्या ६३. कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया। सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे ॥ कुप्रवचनपाषण्डिनः सर्वे उन्मार्गप्रस्थिताः। सन्मार्गस्तु जिनाख्यातः एष मार्गो हि उत्तमः ।। ૬૩.જે કુપ્રવચનના દાર્શનિકો છે, તેઓ બધા ઉન્માર્ગ તરફ જઈ રહ્યા છે. જે રાગ-દ્વેષને જીતનારા જિને કહ્યો છે તે સન્માર્ગ છે, કેમ કે તે સહુથી ઉત્તમ માર્ગ છે. ६४. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहस गोयमा !॥ साधुः गौतम । प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।। ૬૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. ૬૫.હે મુનિ ! મહાન જળના વેગથી વહી રહેલા જીવો માટે તમે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ કોને માનો છો ? ६५. महाउदगवेगेणं वुज्झमाणाण पाणिणं। सरणं गई पइट्ठा य दीवं कं मन्नसी ? मुणी !॥ महोदकवेगेन उह्यमानानां प्राणिनाम् । शरणं गति प्रतिष्ठां च द्वीपं कं मन्यसे? मुने!।। ૬૬ જળ મળે એક લાંબો-પહોળો મહાદ્વીપ છે. ત્યાં મહાન ४जना वेगनी गति (पहाय) नथी. ६६.अस्थि एगो महादीवो वारिमज्झे महालओ। महाउदगवेगस्स गई तत्थ न विज्जई ॥ अस्त्येको महाद्वीपः वारिमध्ये महान् । महोदकवेगस्य गतिस्तत्र न विद्यते।। ६७.६५ोने वामां आव्योछ?-डेशी गौतमने धु. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા ६७. दीवे य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥ द्वीपश्चेति क उक्तः? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ૬૮.જરા અને મૃત્યુના વેગ વડે વહેતા પ્રાણીઓ માટે ધર્મ द्वीप, प्रतिभा ति भने उत्तम ॥२९॥ . ६८. जरामरणवेगेणं बुज्झमाणाण पाणिणं। धम्मो दीवो पइट्ठा य गई सरणुत्तमं ॥ जरामरणवेगेन उह्यमानानां प्राणिनाम्। धर्मो द्वीपः प्रतिष्ठा च गतिः शरणमुत्तमम् ।। ६९. साह गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।। ૬૯ ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy