________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮
કરશે તેઓ ભેટનુ મનપસંદ પુસ્તક મેળવી શકશે કે કેમ એ
એક શકાજ છે.
એક અગત્યની સૂચના.
દરેક ગ્રાહકે પોતાનુ સીરનામુ બની શકે તેટલા સાફઅક્ષરામાં વિગતવાર લખવુ, અમારી સાથે ગમે તેટલા લાંબે પત્ર વ્યવહાર ચાલ્યા હાય અથવા ચાલતા હાય તા પણ પ્રત્યેક પત્રમાં તેમનુ સ્પષ્ટ સીરનાસુ તા . હાવું જ જોઇએ. જે કાગળમાં સ્વચ્છ અક્ષરા વાળુ સીરનામું નહીં હૈાય તેના અમલ થઇ શકશે નહીં, દરવર્ષે આવા સેંકડો કાગળા ગ્રાહકાની ભારે નિરાશા વચ્ચે અમારે રદ કરવા પડે છે. એટલાજ માટે અમે ફરી ફરીને વિગતથી આ સૂચના હુાર પાડવાની તક લીધી છે. પાર્સલ અથવા બુક પોસ્ટ ઉપર ચાડી શકાય એવું એક નાજ કાગળના ટુકડા ઉપર પોતાનુ સીરનામું ગ્રાહકો લખી મોકલશે તે તેમના સીરનામામાં કોઇપણ પ્રકારની ગલત થવાના ભય નહીં રહે. આશા છે કે ગ્રાહક સીરનામા લખવામ શુદ્ધતા જાળવશે અને બની શકે તેા કાગળના એક જૂદાજ ટુકડા ઉપર સીરનામુ લખી મોકલશે.
સમયની બરબાદી.
આજકાલ સા કેાઇ જાણે છે કે પાર્સલ લાકાના કલાકો અરબાદ થઈ જાય છે. છતાં પાર્સલા માકલી તેમજ મેળવી શકાતા નથી.
For Private And Personal
માકલવામાં ક
ધારણા પ્રમાણે આવા હાર્ડમા
',