________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭
ભેટની પેજના, આ સાલમાં અમે માત્ર ૧૦૦ કાર્ડ કે કંકોતરીઓ મંગાવનારાઓને નીચેના પુસ્તક ભેટ તરીકે આપવાની યોજના કરી છે. આ ભેટ મેકલવાને અમારે હેતુ ગમે તે રીતે લોકોને મુફતમાં જ ઉંચામાં ઉંચુ વાંચન પુરું પાડવું અને એ રીતે પ્રજાકીય જાગૃતી અને નૈતિક હીલચાલને સહાય કરવી એ સિવાય બીજું કંઈ જ નથી.
ભેટના પુસ્તકે – (૧) બ્લેટીંગ પેડ. (૨) પ્રેમથી મુક્તિ. (૩) પ્રવૃત્તિ-નિવૃત્તિ. (૪) શ્રીમદ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર (મહા
ત્મા ગાંધીજી દ્વારા પ્રશંસિત) (૫) ભજનપદ દેહન.
આ પુસ્તક વિષે વિવેચન કરવાની જરૂર નથી. ગ્રાહકેએ સે કાર્ડ-કંકેતરીના ઓર્ડર સાથે જ પોતાને કઈ ભેટ પ્રિય છે તેને સ્પષ્ટ ઉલ્લેખ કરે.
એટલું ગ્રાહકોએ યાદ રાખવું જોઈએ કે ભેટના પુસ્તકે તથા બ્લેટીંગ પેડ ક્યાં સુધી સીલકમાં હશે ત્યાં સુધી તેમને તે મેકલી શકાશે. જેમના ઓરડરમાં પસંદગીના પુસ્તકનું ” નામ નહીં હોય તેમને અમે ગમે તે એક ભેટ સીલકમાં હશે, ત્યાં સુધી રવાના કરી શકીશું. દેખીતું જ છે કે જેઓ વિલંબ
For Private And Personal