________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ આએ. જૈન ધર્મનાં નિશાનરૂપ મહાન તીર્થાના છાદ્વાર કરાવી, નુતન તીથા ઉભી કરાવી તથા જૈન સતાનાના ઉદ્વારના માટે ધાર્મિક મહાન વિદ્યાપીઠા તથા મહાન જ્ઞાન ભડારા સ્થાપન કરાવી ચચળ એવી લકમીથી સ્થિર સુખ મેળવવા માટે રાજા મહારાજાઓ અને શેઃ સનાપતિઓએ કેવા પ્રયત્ન કર્યા છે, અને જેએ સંસારની માયાજાળ છોડ્યા પછી પણ પાતાની આત્મા વિશેષ પવિત્ર બનાવવા માટે શીતાણાદિ પરીષહેને સહુન કરીને કેવી રીતે તીર્થાટન અને દેશાટન કરીને પોતાના અને ભવ્યજનાના આત્માને તારી રહ્યા છે. મારે પણ ભાગ્યરૂપ સુવર્ણમય દિવસ કયારે ઉગે કે હું પણ ઉકત ખેતાવેલા મહાન પુરૂષોની માફક શ્રેષ્ટ કાર્યો કરવાને વિષે ભાગ્યશાલી નીવડું ! આવી ભાવના રાખી ઉદ્યમ કરવા એ દરેક મનુષ્યનુ કર્તવ્ય છે ! કેવલ ભાવનારૂપ ઢાલનો આશ્રય લઇને તેની આડમાં એસી પેાતાના અમુલ્ય સમય વ્યતીત કરતાં ઉકત સત્કાર્યા સિદ્ધ કરવાને માટે ઉદ્યમ કરવા શ્રયજ છે. ઉકત બતાવેલ મહાત્મા અને ગૃહસ્થાએ પણ ઉકત કાર્યો કરવાની ભાવના હૃદયમાં રાખી ઉદ્યમ વડે કાર્યો સિધ્ધ કર્યા છે, એટલે કે ભાવના સહિત ઉદ્યમથી કાર્યા સિધ્ધ થાય છે, કૈવલ એકથી નહીં. તેટલા માટે હરેક વ્યક્તિને ભાવના યુક્ત ઉદ્યમશીલ રહેવુ !
વિજ્ઞપ્તિ
આ નવીન પુસ્તક બનાવીને બહાર પાડવાનું સાહસ ખા ઇતિહાસ રૂપ નાની પુસ્તકથી કર્યું છે. તેમાં સાવધાનતા જો કે ખરેખર રાખવામાં આવી છે તેણે અજ્ઞાનતા અને વિસ્તૃતિ
For Private And Personal Use Only